
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 5 | અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઈ. સ. 1828માં રાજા રામમોહનરાયે ક્યા સમાજની સ્થાપના કરી હતી?
#2. ઈ. સ. 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે?
#3. ઈ. સ. 1850માં અમદાવાદમાં ‘છોડીઓની નિશાળ’ નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી?
#4. દયાનંદ સરસ્વતીએ ‘દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ’ ની સ્થાપના ક્યાં કરી હતી?
#5. ઈ. સ. 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી?
#6. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય વડોદરામાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી?
#7. 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યાવિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી?
#8. મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
#9. મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી?
#10. મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
#11. મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?
#12. ઈ. સ. 1920માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની અને જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હશે?
#13. નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા?
#14. ઈ. સ. 1901માં ‘શાંતિનિકેતન’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
#15. ભારતમાં કઈ સદીને નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે?
#16. ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી?
#17. રાજા રામમોહનરાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતીપ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી?
#18. કયા ગવર્નર જનરલે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો?
#19. કોના પ્રયત્નોથી ઈ. સ. 1839માં ‘નરબલિ પ્રથા’ અને ‘બાળકીને દૂધપીતી કરવાની પ્રથા’ વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા?
#20. કયા સમાજસુધારકે પોતાના સામયિક ‘સોમપ્રકાશ’ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી?
#21. કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું?
#22. ઈ. સ. 1870માં કયા મહાન બ્રહ્મોસમાજીએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?
#23. કોના પ્રયત્નોથી ઈ. સ. 1872માં ‘લગ્નવય સંમતિ ધારો’ પસાર થયો?
#24. ‘લગ્નવય સંમતિ ધારા’ અન્વયે છોકરા કે છોકરીનાં લગ્ન માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી?
#25. ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો?
#26. અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો?
#27. ગોધરામાં અનુસૂચિત જાતિનાં બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી?
#28. અનુસૂચિત જાતિનાં બાળકો માટે શાળાઓ અને છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસનાં દ્વાર કોણે ખોલ્યાં હતાં?
#29. આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?
#30. “ઈ. સ. 1854ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ.” આવું કોણે જાહેર કર્યું હતું?
#31. નીચેના પૈકી કયા સમાજસુધારકોએ વિધવાઓના પુનર્લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા?
#32. મહારાષ્ટ્રમાં વિધવા પુનર્લગ્ન માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવનાર સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
#33. ઈ. સ. 1844માં સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી?
#34. ગુજરાતના મહાન સમાજસુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહિ?
#35. ગુજરાતના કયા સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું?
#36. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
#37. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો?
#38. સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ. ના ક્યા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો?
#39. સ્વામી વિવેકાનંદ કહેતા કે……….
#40. રાહુલને ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
#41. અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
#42. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો?
#43. ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?
#44. ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે કઈ સંસ્થા સ્થાપી હતી?
#45. અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?
#46. અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અપાવવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો?
#47. કયા ગવર્નર જનરલે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી?
#48. કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો?
#49. ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં સ્થપાઈ હતી?
#50. મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1