ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 8 Science Unit 4 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 8 Science Unit 4 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 8 Science Chapter 4 Mcq Quiz, Std 8 Science Chapter 4 Mcq Test, Std 8 Science Chapter 4 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 4દહન અને જ્યોત
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. અગ્નિશામકનું કાર્ય જણાવો.

#2. આગને નિયંત્રિત કરવા માટે નીચેના પૈકી ઓછામાં ઓછી કેટલી શરતનું પાલન થવું જોઈએ ? (1) બળતણને દૂર કરવું જોઈએ. (2) હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને અટકાવવો જોઈએ. (3) બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં ઘટાડવું જોઇએ.

#3. રાંધણગેસના સિલિન્ડરમાં વપરાતાં બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે ?

#4. જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબુ મેળવવા માટે અગ્નિ શામક સેવા ને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો ?

#5. નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી ?

#6. CNG નું પૂરું નામ જણાવો.

#7. નીચેનામાંથી કયા બળતણનું કેલરી મુલ્ય સૌથી વધારે છે ?

#8. કેલરી મુલ્ય ને આધારે બળતણના સ્વરૂપોને ચડતા ક્રમમાં ગોઠવો.

#9. બળતણનું કેલરી મુલ્ય દર્શાવવા માટે નો એકમ જણાવો.

#10. મીણબત્તીની જ્યોતનો પીળો રંગ કયા વિસ્તારમાં આવેલ હોય છે ?

#11. કયો પદાર્થ દહનશીલ છે ?

#12. તેજલ અને બ્રિજલ લાડોલ અનુપમ પ્રાથમિક શાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. જેમાં પાણી ને બિકરમાં ગરમ કરવાનું હતું. તેજલે બીકરને વાટ ની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. બ્રીજલે બિકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે ?

#13. દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે ?

#14. ગ્લોબલ વોર્મિંગ કયા વાયુ ની દેન છે ?

#15. નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન થતી નથી ?

#16. નીચેનામાંથી ઘર વપરાશ માં વપરાતા કયા પદાર્થનું જ્વલનબિંદુ નીચું છે ?

#17. મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહન વાળા વિસ્તાર માટે શું સાચું નથી ?

#18. આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

#19. દહનના કયા પ્રકાર માં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે ?

#20. કયો પદાર્થ દહનશીલ નથી ?

#21. આગ ઓલવવા શાનો ઉપયોગ થઈ શકે છે ?

#22. વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શા માટે કપડા વડે લપેટવામાં આવે છે ?

#23. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જા ના જથ્થા ને શું કહે છે ?

#24. ગ્લોબલ વૉર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે ?

#25. નીચેનામાંથી દહન કોને કહેશો ?

#26. સૂર્ય માં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે ?

#27. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

#28. મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે ?

#29. આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી.

#30. સૌથી સામાન્ય અગ્નિશામક ક્યું છે ?

#31. જંગલમાં લાગતી આગ ને શું કહે છે ?

#32. એસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે ?

#33. જે રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને………… કહે છે.

#34. નીચેનામાંથી ક્યાં જૂથનું કેલરી મુલ્ય સરખું છે ?

#35. તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો ?

#36. દહનશીલ પદાર્થ ને સળગાવવા માટે ના નીચામાં નીચા તાપમાન ને શું કહે છે ?

#37. મીણબત્તીની જ્યોત નો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે ?

#38. મયુરી દ્વારા 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 KJ નોંધાઈ. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય ?

#39. સોની ઘરેણાં બનાવવા જ્યોતના કયા વિસ્તાર નો ઉપયોગ કરે છે ?

#40. અગ્નિશામક તરીકે વપરાતા CO2 માટે શું સાચું છે ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top