ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz । Std 8 Science Unit 3 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 8 Science Unit 3 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 8 Science Chapter 3 Mcq Quiz, Std 8 Science Chapter 3 Mcq Test, Std 8 Science Chapter 3 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 3કોલસો અને પેટ્રોલિયમ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઈ ઘટના મદદરૂપ છે ?

#2. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિ ને શું કહે છે ?

#3. દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો ?

#4. પેટ્રોલિયમમાં નીચેના માંથી કયો ઘટક હાજર નથી ?

#5. નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે ?

#6. કુદરતી વાયુ માંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટ માં થાય છે ?

#7. જયેશ : કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. મહેશ : કોક એ કોલસા નો લગભગ શુદ્ધ પ્રકાર છે. પરેશ : કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરના માંથી કોનું વિધાન સાચું છે.

#8. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી શેમાંથી બને છે ?

#9. ટ્રેક્ટર માં બળતણ તરીકે શું વપરાય છે ?

#10. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ ?

#11. સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણ ને………….. નામે ઓળખવામાં આવે છે.

#12. કોલસા માં મુખ્યત્વે ક્યું તત્વ હોય છે ?

#13. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો.

#14. સુનિલભાઈ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું ક્યું વિધાન ખોટું છે ?

#15. ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?

#16. નીચેની આકૃતિ શાની છે ?

#17. આકૃતિમાં X અને Y જણાવો.

#18. નીચેનામાંથી શાને કાળું સોનું કહેવામાં આવે છે ?

#19. કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે ?

#20. રિફાઇનરીમા શાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે?

#21. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે ?

#22. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે…..

#23. નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે

#24. સજીવના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે ?

#25. નીચેનામાંથી ક્યુ કુદરતી સંસાધન છે ?

#26. કેતન પુનઃ પ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લેશે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે ?

#27. નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે ?

#28. આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે ? વિધાન : 1 પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી. વિધાન : 2 પેટ્રોલિયમ બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે.

#29. કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

#30. કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે ?

#31. ભારતમાં પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઇ છે ?

#32. પેટ્રોલિયમ એ કયા મૃત સજીવ ના અવશેષો દ્વારા બન્યું હશે ?

#33. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને ક્યાં ઘટકો મળે છે ?

#34. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?

#35. ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે ?

#36. જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે ?

#37. નીચેનામાંથી કયા સ્ત્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદુષણ થશે ?

#38. નીચેના જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી ?

#39. જનરેટર માં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે ?

#40. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્ય માંથી તેલ કાઢવામાં આવ્યું હતું ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top