
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 7 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 9 | અઢારમી સદીના રાજકીય શાસકો |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?
#2. નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?
#3. ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?
#4. નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?
#5. દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?
#6. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?
#7. શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?
#8. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
#9. રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?
#10. મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?
#11. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?
#12. બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?
#13. ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?
#14. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?
#15. છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?
#16. કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?
#17. ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?
#18. કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?
#19. નીચેના પૈકી ક્યું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?
#20. નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?
#21. ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?
#22. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?
#23. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
#24. રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?
#25. શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?
#26. નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?
#27. મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
#28. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?
#29. તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?
#30. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
#31. કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?
#32. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
#33. કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?
#34. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
#35. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?
#36. બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?
#37. બે સૈયદ ભાઈઓએ ફરૂખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?
#38. મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?
#39. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?
#40. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?
#41. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?
#42. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?
#43. ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?
#44. નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?
#45. પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?
#46. ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?
#47. કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?
#48. ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?
#49. ઈ. સ. 1707માં નીચેનામાંથી કયો મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?
#50. અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?
#51. જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?
#52. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?
#53. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?
#54. પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?
#55. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?
#56. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?
#57. પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?
#58. ઈરાનનો નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?
#59. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?
#60. નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz




