
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 2 | દિલ્લી સલ્તનત |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. અલાઉદીન ખલજીએ ક્યો દરવાજો બંધાવ્યો હતો?
#2. કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?
#3. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?
#4. સલ્તનતકાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો?
#5. વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?
#6. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?
#7. કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
#8. કોના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર સુલતાન અલાઉદ્દીન આવ્યો?
#9. સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?
#10. તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી?
#11. શાસક અને વંશ મુજબ નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે?
#12. અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી?
#13. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?
#14. બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
#15. ગુલામવંશના સુલતાનોમાં કયા એક સુલતાનનો સમાવેશ થતો નથી?
#16. બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયાં હતાં?
#17. વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું, તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?
#18. બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું?
#19. બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?
#20. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?
#21. અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી?
#22. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
#23. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
#24. ઝફરખાને કહ્યું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું?
#25. કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?
#26. કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?
#27. કુતુબમિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?
#28. અલાઉદીન બહમનશાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી?
#29. દિલ્લી સલ્તનતના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો છે?
#30. અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું?
#31. કુષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?
#32. કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?
#33. સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
#34. સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?
#35. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે?
#36. વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?
#37. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
#38. આફ્રિકન મુસાફર ઇબ્નબતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલો હતો?
#39. સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?
#40. વિજયનગર સામ્રાજ્ય પર સાલુવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 1




