
ધોરણ 7 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 7 Science Unit 5 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 7 Science Chapter 5 Mcq Quiz, Std 7 Science Chapter 5 Mcq Test, Std 7 Science Chapter 5 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 5 | ભૌતિક અને રાસાયણિક ફેરફારો |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઈઝશન દર્શાવે છે ?
#2. ભાવિકા રસોઈ બનાવવામાં વિનેગરનો ઉપયોગ કરે છે તો તે કયા એસિડ નો ઉપયોગ કરે છે ?
#3. લાકડાનું દહન થવું તથા લાકડાને ટુકડાઓમાં કાપવું બંનેમાં જોવા મળતો ફેરફાર કેવા પ્રકારનો છે ?
#4. વિધાન 1 – ચૂના ના જલીય દ્રાવણ માંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે. વિધાન 2 – ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા દૂધિયું બનવું એ રાસાયણિક ફેરફાર છે. બંને વિધાન માટે તમે શું કહેશો ?
#5. 2MG + O2 => 2MGO સમીકરણ એ કયા પ્રકારનો ફેરફાર સૂચવે છે ?
#6. જે ફેરફાર માં એક અથવા એક કરતાં વધુ નવા રાસાયણિક પદાર્થો બને તેવા ફેરફાર ને શું કહેવાય ?
#7. મેગ્નેશિયમ ની પટ્ટી નું દહન થવાથી બનતી રાખ અને તે રાખ પાણી સાથે મિશ્ર કરતા મેગ્નેશિયમ hydroxide બનવું, આ બંને ક્રિયા અનુક્રમે કેવા ફેરફાર દર્શાવે છે ?
#8. કેટલાક પદાર્થો ને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય ?
#9. MgO + ……………..=> Mg(OH)2
#10. MgO + ……………..=> Mg(OH)2
#11. ઘઉં માંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય ?
#12. તમે લીંબુ સોડા પીવા જાવ છો ત્યારે લીંબૂના રસમાં સોડા ઉમેરતાં તેમાં પરપોટા થઈ વાયુ મુક્ત થાય છે, આ કેવો ફેરફાર છે ?
#13. ફટાકડાનું ફુટવુ એ કયા પ્રકારનો ફેરફાર છે ?
#14. Fe + O2 +H2O ——-> ……………
#15. નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઈઝશન દર્શાવે છે ?
#16. ખાવાના સોડા અને એસિટીક એસિડ મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
#17. નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે તે જણાવો.
#18. દરેક વસ્તુના આકાર, પરિમાણ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે ?
#19. નીચેના પૈકી કઈ ક્રિયા એ ભૌતિક ફેરફાર નું ઉદાહરણ છે ?
#20. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ?
#21. કાટ લાગવા માટેની ક્રિયામાં……….અને……….. ની હાજરી અનિવાર્ય છે ?
#22. એસિડ અને બેઇઝ ના તટસ્થીકરણ ની પ્રક્રિયા એ કેવો ફેરફાર છે ?
#23. કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?
#24. વિધાન 1 – કોપર સલ્ફેટ નું દ્રાવણ લીલા રંગનું હોય છે. વિધાન 2 – આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે.
#25. કાર્બન ડાયોક્સાઇડ + ચુના નું નિતર્યું પાણી ———->…………….+ પાણી
#26. કીડી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખંજવાળ આવે છે. આમ થવા માટે કેવો ફેરફાર જવાબદાર છે ?
#27. નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય ?
#28. વિનેગરમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતા તે લાલ બને છે, આ ક્રિયા કયો ફેરફાર દર્શાવે છે ?
#29. નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે ?
#30. લોખંડને કાટ લાગતો બચાવવા નીચેના પૈકી શું કરી શકાય ?
#31. વિધાન 1 – કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે. વિધાન 2 – મેગ્નેશિયમ ઓકસાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.
#32. બેંકિંગ સોડા નું અણુસૂત્ર કયું છે ?
#33. કેટલાક પદાર્થો ને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય ?
#34. કરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગળવા લાગે છે. અર્જુન આજ પીગળેલી મીણનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે તો આ બંને ક્રિયા માં જોવા મળતો ફેરફાર જણાવો.
#35. ખાવાના સોડા અને એસિટીક એસિડ મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
#36. સ્ટેઈનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડ માં કઈ ધાતુ ઓ ભેળવવામાં આવે છે ?
#37. ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય ?
#38. મેગ્નેશિયમ ઓકસાઇડ ભીના……… લિટ્મસ પત્રને……….. બનાવે છે.
#39. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ?
#40. નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાન કરતાં જુદું પડે છે ?
Also Play Quiz :




