
ધોરણ 7 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 7 Science Unit 10 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 7 Science Chapter 10 Mcq Quiz, Std 7 Science Chapter 10 Mcq Test, Std 7 Science Chapter 10 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 10 | વિદ્યુતપ્રવાહ અને તેની અસરો |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વિદ્યુતકોષને કેટલાં ધ્રુવો હોય છે?
#2. બે કે તેથી વધુ વિદ્યુતકોષના જોડાણને શું કહે છે?
#3. વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?
#4. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?

#5. વિદ્યુતકોષ માટે કઈ સંજ્ઞા વપરાય છે?

#6. આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?
#7. કયાં ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?
#8. નીચે પૈકી શેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થશે?

#9. આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?

#10. જોડાણતાર માટે કઈ સંજ્ઞા વપરાય છે?
#11. વિદ્યુતકોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?
#12. નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી?
#13. જ્યારે વિધુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તો તેને કેવા પ્રકારનો પરિપથ કહીશું?
#14. રસોઈ માટે વપરાતા ઇલેકિટ્રક હીટરમાં તારનું ગૂંચળું જોવા મળે છે, આ ગુંચળાના તારને……………કહે છે.
#15. બલ્બની અંદર પાતળો તાર હોય છે, જેને……………..કહે છે.
#16. કયાં ઉપકરણો તેની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે?
#17. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કોના પર આધાર રાખે છે?
#18. ઈલેકટ્રીક રૂમ હીટર કઈ રીતે ઉષ્માં ઉત્પન્ન કરે છે?
#19. હાલમાં ફ્યુઝના સ્થાને ….…… નો વપરાશ વધ્યો છે.
#20. CFLs નું પુરૂ નામ જણાવો.
#21. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે?
#22. નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?
#23. વિદ્યુતતારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, આને વિદ્યુતપ્રવાહની કઈ અસર કહે છે?
#24. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. વિદ્યુતકાળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. 2. વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે. 3.વિદ્યુત ઈસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે.
#25. વિદ્યુત ઘંટડી વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?
#26. નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?
#27. વિદ્યુત જનરેટર કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર કરે છે?
#28. વિદ્યુત બલ્બની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી હતી?
#29. ફ્યુઝનો તાર શેમાંથી બને છે?
#30. વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો.
#31. નીચે પૈકી કયું સાધન વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?
#32. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની સમજ કોણે આપી હતી?
#33. નીચે પૈકી કયા સાધનમાં વિદ્યુતઊર્જાનું ઉષ્માઉર્જામાં રૂપાંતર થાય છે?
#34. વિદ્યુત ન વાપરતું સાધન કયું છે?
#35. કયાં ઉપકરણમાં અનિચ્છનીય રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે?
#36. નિફ્રોમ તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે આને, વિદ્યુતપ્રવાહની……………અસર કહે છે.
#37. વિદ્યુત ઘંટડીમાં ક્યું ચુંબક વપરાય છે?
#38. વિદ્યુત ઈસ્ત્રી અને ઈલેકિટ્રક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે?
#39. AC કે રેફ્રિજરેટર જેવા ઉપકરણો માટે………….ક્ષમતાવાળો વાચર વાપરવામાં આવે છે.
#40. પંખામાં વિદ્યુતઊર્જાનું રૂપાંતર શેમાં થતું જોવા મળે છે?
Also Play Quiz :
ધોરણ 7 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz