Std 7 Science Chapter 7 Mcq Gujarati (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 Mcq)

std 7 science chapter 7 mcq gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

Std 7 Science Chapter 7 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 7 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 7પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન
સત્ર :દ્વિતીય
MCQ :30
Std 7 Science Chapter 7 Mcq Gujarati

Std 7 Science Chapter 7 Mcq Gujarati (1 To 10)

(1) બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે?

(A) ખોરાક

(B) પાણી

(C) ઓક્સિજન

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(2) …………પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે.

(A) હૃદય

(B) મૂત્રપિંડ

(C) રૂધિર

(D) મૂત્ર

જવાબ : (C) રૂધિર

(3) હું ફેફસાંમાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જઉ છું, તો બોલો હું કોણ?

(A) ધમની

(B) હ્રદય

(C) મૂત્ર

(D) રૂધિર

જવાબ : (D) રૂધિર

(4) મારી દિવાલ પાતળી છે. હું રૂધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો બોલો હું કોણ ?

(A) રૂધિરવાહિની

(B) ધમની

(C) શિરા

(D) ફેફસાં

જવાબ : (C) શિરા

(5) આપેલ આકૃતિમાં H લખેલો ભાગ શું દર્શાવે છે?

Std 7 Science Chapter 11 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) ધમની

(B) શિરા

(C) હૃદય

(D) ફેફસાં

જવાબ : (D) ફેફસાં

(6) હ્રદયનાં નીચેના બે ખંડો…………. તરીકે ઓળખાય છે.

(A) ક્ષેપકો

(B) કર્ણકો

(C) મહાશિરા

(D) મહાધમની

જવાબ : (A) ક્ષેપકો

(7) ઉનાળાના દિવસોમાં બૂઝોના કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ ધબ્બા શાના હશે?

(A) પરસેવો

(B) પાણી

(C) મૂત્ર

(D) લૂ

જવાબ : (A) પરસેવો

(8) રૂધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે શામાં જોવા મળે છે?

(A) ધમની

(B) શિરા

(C) મૂત્રવાહિની

(D) કેશિકાઓ

જવાબ : (A) ધમની

(9) રક્તકણ……………હિમોગ્લોબિન ધરાવે છે.

(A) ભૂરું રંજકકણ

(B) લાલ રંજકકણ

(C) લીલુ રંજકકણ

(D) પીળુ રંજકકણ

જવાબ : (B) લાલ રંજકકણ

(10) રૂધિરનો પ્રવાહી ભાગ…………કહેવાય છે.

(A) રક્તકણ

(B) રૂધિરરસ

(C) લોહી

(D) ત્રાકકણ

જવાબ : (B) રૂધિરરસ

Std 7 Science Chapter 7 Mcq Gujarati (11 To 20)

(11) આપેલ આકૃતિમાં કયા સાધનનો નમૂનો બનાવેલો જોવા મળે છે?

Std 7 Science Chapter 11 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) ગાળણ યંત્ર

(B) માઈક્રોસ્કોપ

(C) સ્ટેથોસ્કોપ

(D) કેલિડોસ્કોપ

જવાબ : (C) સ્ટેથોસ્કોપ

(12) કયા પ્રાણીને રૂધિર જેવા પરિવહન પ્રવાહીની જરુરિયાત નથી?

(A) ગોકળગાય

(B) વાદળી

(C) કંસારા

(D) અળસિયું

જવાબ : (B) વાદળી

(13) હ્રદયના ઉપરના બે ખંડો ………….. તરીકે ઓળખાય છે.

(A) ક્ષેપકો

(B) કર્ણકો

(C) મહાશિરા

(D) મહાધમની

જવાબ : (B) કર્ણકો

(14) કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે?

(A) ઉત્સર્જન

(B) શ્વસન

(C) પરિવહન

(D) જલવહન

જવાબ : (A) ઉત્સર્જન

(15) ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને…………..ની રચના કરે છે.

(A) ઉત્સર્જનતંત્ર

(B) શ્વસનતંત્ર

(C) પરિવહનતંત્ર

(D) જલવહનતંત્ર

જવાબ : (A) ઉત્સર્જનતંત્ર

(16) આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રૂધિરમાં ફરીથી શોષણ થાય છે?

(A) મૂત્રપિંડ

(B) હૃદય

(C) મૂત્રાશય

(D) મૂત્રછિદ્ર

જવાબ : (A) મૂત્રપિંડ

(17) નીચે પૈકી કયા પ્રાણીમાં પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયૉક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે?

(A) હાઈડ્રા                                      

(B) ગોકળગાય

(C) સાપ                                            

(D) જળબિલાડી

જવાબ : (A) હાઈડ્રા     

(18) મૂત્રમાં………% પાણી, 2.5% યુરિયા અને………% બીજા નકામા દ્રવ્યો આવેલા છે.

(A) 75, 22.5

(B) 95, 2.5

(C) 22.5, 75

(D) 2.5, 95

જવાબ : (B) 95, 2.5

(19) વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે?

(A) પાણી

(B) ખનીજતત્ત્વો

(C) વિટામિન

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(20) વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજતત્ત્વોનું શોષણ કરી કયાં પહોંચાડે છે?

(A) મૂળ

(B) પ્રકાંડ

(C) પર્ણો

(D) ડાળી

જવાબ : (C) પર્ણો

Std 7 Science Chapter 7 Mcq Gujarati (21 To 30)

(21) પાણી અને દ્રાવ્ય ખનીજક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે?

(A) જલવાહિની

(B) અન્નવાહિની

(C) મૂળરોમ

(D) મૂળગંડિકા

જવાબ : (C) મૂળરોમ

(22) સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને………. કહે છે.

(A) અંગ

(B) પેશી

(C) અંગતંત્ર

(D) કોષ

જવાબ : (B) પેશી

(23) આપેલ આકૃતિમાં H ભાગ શું દર્શાવે છે?

Std 7 Science Chapter 11 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) અન્નવાહિની

(B) અન્નવાહક

(C) જલવાહક

(D) જલવાહિની

જવાબ : (D) જલવાહિની

(24) આપેલ આકૃતિ શું દર્શાવે છે?

Std 7 Science Chapter 7 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) કોષોમાંથી પાણીનું વહન

(B) બટાટું મોટુ થાય છે.

(C) કોષોમાંથી બર્હિરાસૃતિ

(D) જલવાહિનીમાં પાણીનું વહન

જવાબ : (A) કોષોમાંથી પાણીનું વહન

(25) વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે?

(A) બાષ્પોત્સર્જન

(B) પરિવહન

(C) ઉત્સર્જન

(D) બાષ્પીભવન

જવાબ : (A) બાષ્પોત્સર્જન

(26) વનસ્પતિને કયા સ્થાને રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય?

(A) છાંયડામાં

(B) આછા પ્રકાશમાં

(C) પંખા નીચે

(D) પોલિથીન બેગથી ઢાંકીને

જવાબ : (A) છાંયડામાં

(27) જો કોઈ વ્યક્તિ ઓપરેશન કે ઈજા દરમિયાન રૂધિર ગુમાવે કે તેમનુ શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો તમે તેને બચાવવા કયો રસ્તો અપનાવશો?

(A) રક્તદાન

(B) રૂધિરજુથ

(C) રૂધિરવહન

(D) રૂધિરાભિસરણ

જવાબ : (A) રક્તદાન

(28) આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

Std 7 Science Chapter 7 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) મૂત્રપિંડ

(B) મૂત્રવાહિની

(C) મૂત્રાશય

(D) મૂત્રમાર્ગ

જવાબ : (C) મૂત્રાશય

(29) મૂત્રપિંડની આકૃતિ ઓળખો.

Std 7 Science Chapter 7 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

જવાબ : (A)

(30) આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

Std 7 Science Chapter 7 Mcq Gujarati
Std 7 Science Chapter 7 Mcq Gujarati

(A) મગજ

(B) હ્રદય

(C) મૂત્રપિંડ

(D) રૂધિરવાહિની

જવાબ : (B) હ્રદય

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 MCQ
Std 7 Science Chapter 7 Mcq Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top