Std 7 Science Chapter 10 Mcq Gujarati (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 Mcq)

Std 7 Science Chapter 10 Mcq Gujarati
Std 7 Science Chapter 10 Mcq Gujarati

Std 7 Science Chapter 10 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 10 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 10વિદ્યુતપ્રવાહ અને તેની અસરો
સત્ર :દ્વિતીય
MCQ :40
Std 7 Science Chapter 10 Mcq Gujarati

Std 7 Science Chapter 10 Mcq Gujarati (1 To 10)

(1) વિદ્યુતકોષને કેટલાં ધ્રુવો હોય છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (B) બે

(2) બે કે તેથી વધુ વિદ્યુતકોષના જોડાણને શું કહે છે?

(A) વિદ્યુત બલ્બ

(B) વિદ્યુતધ્રુવ

(C) બેટરી

(D) આપેલ તમામ

જવાબ : (C) બેટરી

(3) વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?

(A) ધન

(B) ઋણ

(C) તટસ્થ

(D) એકપણ નહિ

જવાબ : (A) ધન

(4) વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?

(A) વિદ્યુતબલ્બ

(B) વિદ્યુતકોષ

(C) ટ્યૂબલાઈટ

(D) ફ્યુઝ

જવાબ : (B) વિદ્યુતકોષ

(5) વિદ્યુતકોષ માટે કઈ સંજ્ઞા વપરાય છે?

Std 7 Science Chapter 10 Mcq Gujarati
Std 7 Science Chapter 10 Mcq Gujarati

જવાબ : B

(6) આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?

Std 7 Science Chapter 10 Mcq Gujarati
Std 7 Science Chapter 10 Mcq Gujarati

(A) વિદ્યુત બલ્બ

(B) વિદ્યુતધ્રુવ

(C) બેટરી

(D) જોડાણ તાર

જવાબ : (C) બેટરી

(7) કયાં ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?

(A) ટોર્ચ

(B) ટ્રાન્ઝિસ્ટર

(C) ટી.વી. નું રીમોટ કંટ્રોલ

(D) આપેલ બધા જ

જવાબ : (D) આપેલ બધા જ

(8) નીચે પૈકી શેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થશે?

(A) લાકડું

(B) પ્લાસ્ટિક

(C) લોખંડનો તાર

(D) કાચ

જવાબ : (C) લોખંડનો તાર

(9) આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?

Std 7 Science Chapter 10 Mcq Gujarati
Std 7 Science Chapter 10 Mcq Gujarati

(A) બેટરી

(B) વિદ્યુતકળ જોડાણમાં (ON)

(C) વિધુતકળ જોડાણમાં (OFF)

(D) જોડાણ તાર

જવાબ : (B) વિદ્યુતકળ જોડાણમાં (ON)

(10) જોડાણતાર માટે કઈ સંજ્ઞા વપરાય છે?

Std 7 Science Chapter 10 Mcq Gujarati
Std 7 Science Chapter 10 Mcq Gujarati

જવાબ : D

Std 7 Science Chapter 10 Mcq Gujarati (11 To 20)

(11) વિદ્યુતકોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?

(A) ધન

(B) ઋણ

(C) તટસ્થ

(D) એકપણ નહિ

જવાબ : (B) ઋણ

(12) નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી?

(A) ટ્રાન્ઝિસ્ટર

(B) ફ્યુઝ

(C) રેડિયો

(D) ટોર્ચ

જવાબ : (B) ફ્યુઝ

(13) જ્યારે વિધુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તો તેને કેવા પ્રકારનો પરિપથ કહીશું?

(A) ખુલ્લો પરિપથ

(B) બંધ પરિપથ

(C) સમાંતર પરિપથ

(D) શ્રેણી પરિપથ

જવાબ : (A) ખુલ્લો પરિપથ

(14) રસોઈ માટે વપરાતા ઇલેકિટ્રક હીટરમાં તારનું ગૂંચળું જોવા મળે છે, આ ગુંચળાના તારને……………કહે છે.

(A) બેટરી

(B) વિદ્યુતકોષ

(C) એલિમેન્ટ

(D) પરિપથ

જવાબ : (C) એલિમેન્ટ

(15) બલ્બની અંદર પાતળો તાર હોય છે, જેને……………..કહે છે.

(A) બેટરી

(B) વિદ્યુતકોષ

(C) એલિમેન્ટ

(D) ફિલામેન્ટ

જવાબ : (D) ફિલામેન્ટ

(16) કયાં ઉપકરણો તેની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે?

(A) ઈસ્ત્રી

(B) ગીઝર

(C) હેર ડ્રાયર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(17) તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કોના પર આધાર રાખે છે?

(A) તારની લંબાઈ

(B) આડછેડના ક્ષેત્રફળ

(C) દ્રવ્યની જાત

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(18) ઈલેકટ્રીક રૂમ હીટર કઈ રીતે ઉષ્માં ઉત્પન્ન કરે છે?

(A) પ્રકાશ ઉત્પન્ન કરીને

(B) ગરમ થઈને

(C) કોઈ અસર વગર

(D) એકપણ નહીં

જવાબ : (B) ગરમ થઈને

(19) હાલમાં ફ્યુઝના સ્થાને ….…… નો વપરાશ વધ્યો છે.

(A) Hiter

(B) CFLs

(C) MCBs

(D) આપેલ તમામાં

જવાબ : (C) MCBs

(20) CFLs નું પુરૂ નામ જણાવો.

(A) કોમ્પેકટ ફ્લોરોસન્ટ લેમ્પ

(B)કોમ્પેકટ ફ્લોરોસીસ લેમ્પ

(C) કમ્પલેટ ફ્લોરોસન્ટ લેમ્પ

(D) કમ્પલેટ ફ્લોરોસીસ લેમ્પ

જવાબ : (A) કોમ્પેકટ ફ્લોરોસન્ટ લેમ્પ

Std 7 Science Chapter 10 Mcq Gujarati (21 To 30)

(21) હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે?

(A) ઉત્તર – દક્ષિણ દિશામાં

(B) ઉત્તર – પૂર્વ દિશામાં

(C) ઉત્તર – પશ્ચિમ દિશામાં

(D) ફક્ત ઉત્તર દિશામાં

જવાબ : (A) ઉત્તર – દક્ષિણ દિશામાં

(22) નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?

(A) વિધુતકોષ

(B) વિદ્યુતચુંબક

(C) વિદ્યુતબેટરી

(D) ઇલેકિટ્રક હીટર

જવાબ : (D) ઇલેકિટ્રક હીટર

(23) વિદ્યુતતારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, આને વિદ્યુતપ્રવાહની કઈ અસર કહે છે?

(A) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર

(B) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર

(C) A અને B બંને               

(D) એકપણ નહિ

જવાબ : (B) વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર

(24) યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Std 7 Science Chapter 10 Mcq Gujarati

(A) 1 સાચું, 2 ખોટું , 3 સાચું

(B) 1 સાચું, 2 સાચું, 3 સાચું

(C) 1 સાચું, 2 ખોટું, 3 ખોટું

(D) 1 ખોટું, 2 ખોટું, 3 ખોટું

જવાબ : (A) 1 સાચું, 2 ખોટું , 3 સાચું

(25) વિદ્યુત ઘંટડી વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?

(A) ચુંબકીય

(B) ઉષ્મીય

(C) A અને B

(D) એકપણ નહિ

જવાબ : (A) ચુંબકીય

(26) નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?

(A) હીટર

(B) હોટ પ્લેટ

(C) ઇલેક્ટ્રિક કિટલી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(27) વિદ્યુત જનરેટર કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર કરે છે?

(A) યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

(B) યાંત્રિક ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં

(C) યાંત્રિક ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં

(D) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં

જવાબ : (A) યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

(28) વિદ્યુત બલ્બની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી હતી?

(A) ગેલેલીયો

(B) ડો. સી.વી. રામન

(C) આઈન્સ્ટાઈન

(D) થોમસ આલ્વા એડિસન

જવાબ : (D) થોમસ આલ્વા એડિસન

(29) ફ્યુઝનો તાર શેમાંથી બને છે?

(A) કલાઈ

(B) સીસા

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (C) A અને B બંને

(30) વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો.

(A) વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે

(B) આંખમાં લોખંડની રજકણ પડી હોય તો તેને દૂર કરવા માટે

(C) બંદરો પર માલ ઉતારવા – ચડાવવા માટે ક્રેઈનમાં

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Std 7 Science Chapter 10 Mcq Gujarati (31 To 40)

(31) નીચે પૈકી કયું સાધન વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?

(A) ટેલિફોન

(B) માઈક્રોફોન

(C) ક્રેઈન

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(32) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની સમજ કોણે આપી હતી?

(A) ગેલેલિયો

(B) થોમસ આલ્વા એડિસન

(C) હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ

(D) એકપણ નહિ

જવાબ : (C) હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ

(33) નીચે પૈકી કયા સાધનમાં વિદ્યુતઊર્જાનું ઉષ્માઉર્જામાં રૂપાંતર થાય છે?

(A) બલ્બ

(B) હીટર

(C) ક્રેઈન

(D) એકપણ નહિ

જવાબ : (B) હીટર

(34) વિદ્યુત ન વાપરતું સાધન કયું છે?

(A) વિદ્યુત બલ્બ

(B) વિદ્યુત હીટર

(C) વિદ્યુત કોષ

(D) વિદ્યુત ઘંટડી

જવાબ : (C) વિદ્યુત કોષ

(35) કયાં ઉપકરણમાં અનિચ્છનીય રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે?

(A) વિદ્યુત ઈસ્ત્રી

(B) વિદ્યુત બલ્બ

(C) વિદ્યુત વોટર હીટર

(D) રૂમ હીટર

જવાબ : (B) વિદ્યુત બલ્બ

(36) નિફ્રોમ તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે આને, વિદ્યુતપ્રવાહની……………અસર કહે છે.

(A) ઉષ્મીય

(B) ચુંબકીય

(C) રાસાયણિક

(D) ભૌતિક

જવાબ : (A) ઉષ્મીય

(37) વિદ્યુત ઘંટડીમાં ક્યું ચુંબક વપરાય છે?

(A) વિદ્યુત ચુંબક

(B) ગજિયો ચુંબક

(C) નળાકાર ચુંબક

(D) ઈંડાકાર ચુંબક

જવાબ : (A) વિદ્યુત ચુંબક

(38) વિદ્યુત ઈસ્ત્રી અને ઈલેકિટ્રક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે?

(A) ક્રોમિયમ

(B) નિક્રોમ

(C) કોપર

(D) એલ્યુમિનિયમ

જવાબ : (B) નિક્રોમ

(39) AC કે રેફ્રિજરેટર જેવા ઉપકરણો માટે………….ક્ષમતાવાળો વાયર વાપરવામાં આવે છે.

(A) 4A

(B) 9A

(C) 15A

(D) 20A

જવાબ : (C) 15A

(40) પંખામાં વિદ્યુતઊર્જાનું રૂપાંતર શેમાં થતું જોવા મળે છે?

(A) પ્રકાશ ઊર્જામાં

(B) પવન ઊર્જામાં

(C) રાસાયણિક ઊર્જામાં

(D) આપેલ તમામ

જવાબ : (B) પવન ઊર્જામાં

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 11 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 MCQ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 MCQ
Std 7 Science Chapter 10 Mcq Gujarati