ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 6 Social Science Unit 9 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 6 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9આપણું ઘર પૃથ્વી
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?

#2. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?

#3. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?

#4. નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?

#5. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

#6. પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે?

#7. સોરપરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?

#8. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?

#9. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?

#10. ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે……

#11. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

#12. કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

#13. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?

#14. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?

#15. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?

#16. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?

#17. આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?

#18. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?

#19. નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?

#20. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.

#21. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?

#22. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?

#23. નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?

#24. કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?

#25. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?

#26. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?

#27. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈબાબત સાચી છે?

#28. લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?

#29. પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?

#30. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?

#31. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?

#32. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?

#33. અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

#34. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?

#35. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

#36. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?

#37. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?

#38. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે…

#39. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?

#40. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?

#41. સોરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

#42. નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?

#43. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?

#44. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?

#45. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

#46. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?

#47. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?

#48. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?

#49. 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?

#50. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top