Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq)

Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, Class 6 Social Science Chapter 14 Mcq Gujarati, Std 6 Social Science Mcq Gujarati, Mcq Questions for Class 6 Social Science With Answers pdf

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 14વિવિધતામાં એકતા
સત્ર :પ્રથમ
MCQ :25
Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati (1 TO 10)

(1) કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?

(A) વિચિત્રતાઓના

(B) વિષમતાઓના

(C) વિવિધતાઓના

(D) વિશિષ્ટતાઓના

જવાબ : (C) વિવિધતાઓના

(2) પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?

(A) બૌદ્ધ

(B) જરથોસ્તી (પારસી)

(C) યહૂદી

(D) શીખ

જવાબ : (D) શીખ

(3) આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) તેલુગુ

(B) કન્નડ

(C) તમિલ

(D) મલયાલમ

જવાબ : (A) તેલુગુ

(4) કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) મલયાલમ

(B) તમિલ

(C) કન્નડ

(D) તેલુગુ

જવાબ : (C) કન્નડ

(5) તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) કન્નડ

(B) તમિલ

(C) મલયાલમ

(D) તેલુગુ

જવાબ : (B) તમિલ

Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 14 MCQ QUIZ

(6) કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?

(A) તમિલ

(B) મલયાલમ

(C) કન્નડ

(D) તેલુગુ

જવાબ : (B) મલયાલમ

(7) ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?

(A) કૂચીપૂડી

(B) ભરતનાટ્યમ્

(C) કથક

(D) કથકલી

જવાબ : (C) કથક

(8) કેરલનું જાણીતું નૃત્ય કયું છે?

(A) કથકલી

(B) કથક

(C) કૂચીપૂડી

(D) ભરતનાટ્યમ્

જવાબ : (A) કથકલી

(9) તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?

(A) ભરતનાટ્યમ્

(B) કૂચીપૂડી

(C) કથક

(D) કથકલી

જવાબ : (A) ભરતનાટ્યમ્

(10) અસમનું જાણીતું નૃત્ય કયું છે?

(A) ઓડિસી

(B) બિહુ

(C) કથકલી

(D) ઘુમ્મર

જવાબ : (B) બિહુ

Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati (11 TO 20)

(11) ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?

(A) ગુજરાત

(B) રાજસ્થાન

(C) મધ્ય પ્રદેશ

(D) કેરલ

જવાબ : (B) રાજસ્થાન

(12) “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.આ વિધાન કોણે કહ્યું છે?

(A) જવાહરલાલ નેહરુએ

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદે

(C) ડૉ. રાધાકૃષ્ણને

(D) ડૉ. ભીમરાવ આંબેડકરે

જવાબ : (C) ડૉ. રાધાકૃષ્ણને

(13) સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

(A) બંધારણીય ઇલાજના

(B) સ્વતંત્રતાના

(C) ધાર્મિક સ્વાતંત્ર્યતાના

(D) સમાનતાના

જવાબ : (D) સમાનતાના

(14) ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?

(A) છ

(B) સાત

(C) આઠ

(D) નવ

જવાબ : (C) આઠ

(15) ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમના રચયિતા કોણ છે?

(A) ઓમકારનાથ ઠાકુર

(B) રવીન્દ્રનાથ ટાગોર

(C) સુભાષચંદ્ર બોઝ

(D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

જવાબ : (D) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

(16) સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?

(A) વિવિધતા

(B) ભેદભાવ

(C) અસમાનતા

(D) જરૂરિયાતો

જવાબ : (B) ભેદભાવ

(17) લાવણી નૃત્ય ભારતના કયા રાજ્યનું છે?

(A) મહારાષ્ટ્ર

(B) ગુજરાત

(C) રાજસ્થાન

(D) પંજાબ

જવાબ : (A) મહારાષ્ટ્ર

(18) ‘તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે. વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?

(A) છોકરાઓ સાથે

(B) છોકરીઓ સાથે

(C) પરણિત મહિલાઓ સાથે

(D) પુરુષો સાથે

જવાબ : (C) પરણિત મહિલાઓ સાથે

(19) જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત અસ્પૃશ્યોને કયું કામ કરવાની છૂટ ન હતી?

(A) ઊંચી જ્ઞાતિના લોકોનાં ઘરમાં પ્રવેશ કરવાની

(B) ગામના કૂવેથી પાણી ભરવાની

(C) ગામનાં મંદિરોમાં જવાની

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(20) કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?

(A) હિન્દુ

(B) મુસ્લિમ

(C) શીખ

(D) જૈન

જવાબ : (C) શીખ

Std 6 Social Science Chapter 14 Mcq In Gujarati (21 TO 25)

(21) હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.

(A) રસગુલ્લા

(B) જલેબી

(C) પેંડા

(D) મોહનથાળ

જવાબ : (A) રસગુલ્લા

(22) ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?

(A) દિવાળીના દિવસે

(B) હોળીના દિવસે

(C) અષાઢી બીજના દિવસે

(D) અખાત્રીજના દિવસે

જવાબ : (C) અષાઢી બીજના દિવસે

(23) જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?

(A) રાસ-ગરબા

(B) કૂચીપૂડી

(C) ભરતનાટ્યમ્

(D) ઘુમ્મર

જવાબ : (D) ઘુમ્મર

(24) તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?

(A) ગુજરાતી

(B) કન્નડ

(C) હિન્દી

(D) અંગ્રેજી

જવાબ : (C) હિન્દી

(25) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે?

(A) ગુજરાતી

(B) મરાઠી

(C) હિન્દી

(D) અંગ્રેજી

જવાબ : (B) મરાઠી

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 Mcq

Leave a Reply