Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq)

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, Class 6 Social Science Chapter 1 Mcq Gujarati, Std 6 Social Science Mcq Gujarati, Mcq Questions for Class 6 Social Science With Answers pdf

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 1ચાલો, ઈતિહાસ જાણીએ
સત્ર :પ્રથમ
MCQ :40
Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati (1 TO 10)

(1) કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?

(A) ગણિત

(B) રાજનીતિશાસ્ત્ર

(C) ઈતિહાસ

(D) ભૂગોળ

જવાબ : (C) ઈતિહાસ

(2) ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

(A) હસ્તપ્રતો

(B) તાડપત્રો

(C) ભોજપત્રો

(D) તમાલપત્રો

જવાબ : (D) તમાલપત્રો

(3) હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?

(A) ચીડ

(B) ભૂર્જ

(C) દેવદાર

(D) કેળ

જવાબ : (B) ભૂર્જ

(4) પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે?

(A) સરકારી દફતરમાં

(B) મંદિરો અને મઠોમાં

(C) સચિવાલયમાં

(D) સરકારી તિજોરી(ટ્રેઝરી)માં

જવાબ : (B) મંદિરો અને મઠોમાં

(5) શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે?

(A) અભિલેખો

(B) ભોજપત્ર

(C) તાડપત્ર

(D) દસ્તાવેજ

જવાબ : (A) અભિલેખો

Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 1 MCQ QUIZ

(6) કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

(A) અકબરના

(B) સિદ્ધરાજ જયસિંહના

(C) મિહિર ભોજના

(D) અશોકના

જવાબ : (D) અશોકના

(7) પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?

(A) શિકારીઓ

(B) રાજાઓ

(C) માછીમારો

(D) પશુપાલકો

જવાબ : (B) રાજાઓ

(8) તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય?

(A) ભોજપત્ર

(B) તાડપત્ર

(C) ખતપત્ર

(D) તામ્રપત્ર

જવાબ : (D) તામ્રપત્ર

(9) ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?

(A) ઈ. સ. પૂર્વે 5મી સદીના

(B) ઈ. સ.ની 2જી સદીના

(C) ઈ. સ.ની 5મી સદીના

(D) ઈ. સ. ની 7મી સદીના

જવાબ : (A) ઈ. સ. પૂર્વે 5મી સદીના

(10) ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?

(A) ભૂસ્તરશાસ્ત્રી

(B) ખગોળશાસ્ત્રી

(C) આંકડાશાસ્ત્રી

(D) પુરાતત્ત્વશાસ્ત્રી

જવાબ : (D) પુરાતત્ત્વશાસ્ત્રી

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati (11 TO 20)

(11) નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી?

(A) સર થૉમસ રોનો

(B) મેગસ્થનીસનો

(C) ફાહિયાનનો

(D) યુઅન શ્વાંગનો

જવાબ : (A) સર થૉમસ રોનો

(12) ઈતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાનાં દર્શન થાય છે?

(A) ગંગાના

(B) યમુનાના

(C) સરસ્વતીના

(D) સિંધુના

જવાબ : (D) સિંધુના

(13) ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?

(A) 10,000 વર્ષ પહેલાં

(B) 4500 વર્ષ પહેલાં

(C) 8000 વર્ષ પહેલાં

(D) 2000 વર્ષ પહેલાં

જવાબ : (B) 4500 વર્ષ પહેલાં

(14) ઈરાનીઓ સિધુ નદીને શું કહેતા હતા?

(A) ગંગેય

(B) ઇન્ડસ

(C) હિન્ડોસ

(D) ઇન્ડિયા

જવાબ : (C) હિન્ડોસ

(15) ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા?

(A) ગંગેય

(B) ઇન્ડસ

(C) હિન્ડોસ

(D) ઇન્ડિયા

જવાબ : (B) ઇન્ડસ

(16) કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?

(A) ઋગ્વેદમાંથી

(B) સામવેદમાંથી

(C) અથર્વવેદમાંથી

(D) યજુર્વેદમાંથી

જવાબ : (A) ઋગ્વેદમાંથી

(17) ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?

(A) જૈનધર્મના

(B) બૌદ્ધધર્મના

(C) ખ્રિસ્તી ધર્મના

(D) ઇસ્લામ ધર્મના

જવાબ : (C) ખ્રિસ્તી ધર્મના

(18) ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?

(A) ઈસુ ખ્રિસ્ત

(B) અષો જરથુષ્ટ્ર

(C) હજરત મહંમદ પયગંબર

(D) ગૌતમ બુદ્ધ

જવાબ : (A) ઈસુ ખ્રિસ્ત

(19) ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?

(A) 20 વર્ષ

(B) 2020 વર્ષ

(C) 220 વર્ષ

(D) 2000 વર્ષ

જવાબ : (B) 2020 વર્ષ

(20) કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે?

(A) ગૌતમ બુદ્ધના

(B) મહાવીર સ્વામીના

(C) ઈસુ ખ્રિસ્તના

(D) હજરત મહંમદ પયગંબરના

જવાબ : (C) ઈસુ ખ્રિસ્તના

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati (21 TO 30)

(21) ઘણી વાર સાલવારીને AD ને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

(A)  C.E.

(B)  B.(C)

(C)  B.C.E.

(D)  ઈ. સ. પૂર્વે

જવાબ : (A)  C.E.

(22) ઘણી વાર સાલવારીને BC ને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

(A)  C.E.

(B)  B.(C)

(C)  B.C.E.

(D)  ઈસવી સન

જવાબ : (C)  B.C.E.

(23) સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?

(A)  C.E.

(B)  B.C.

(C)  B.C.E.

(D) B.P.

જવાબ : (A)  C.E.

(24) રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્રોતનો ઉપયોગ કરતા?

(A) તાડપત્ર

(B) ભોજપત્ર

(C) અભિલેખો

(D) ડાયરી

જવાબ : (C) અભિલેખો

(25) ‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.તમે આ કેવી રીતે જાણી શક્યા?

(A) ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે

(B) લોકકથા અને દંતકથાના આધારે

(C) નવા શહેરની બાંધણીના આધારે

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે

(26) તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી?

(A) ભોજપત્રને

(B) તાડપત્રને

(C) તામ્રપત્રને

(D) ભોજપત્ર અને તાડપત્ર બંનેને

જવાબ : (C) તામ્રપત્રને

(27) માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે?

(A) ઇતિહાસકાર

(B) ગણિતશાસ્ત્રી

(C) તર્કશાસ્ત્રી

(D) આંકડાશાસ્ત્રી

જવાબ : (A) ઈતિહાસકાર

(28) એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?

(A) તાડપત્રો

(B) ભોજપત્રો

(C) શિલાલેખો

(D) આપેલ A, B અને C ત્રણેય

જવાબ : (C) શિલાલેખો

(29) ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?

(A) પુરાતત્ત્વશાસ્ત્રીઓ

(B) જ્યોતિષો

(C) ઇતિહાસકારો

(D) પ્રવાસીઓ

જવાબ : (B) જ્યોતિષો

(30) ‘ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. એટલે ઈસવી સન મુજબ કેટલાં વર્ષ થયાં ગણાય?

(A) 2000

(B) 1947

(C) 2047

(D) 1847

જવાબ : (B) 1947

Std 6 Social Science Chapter 1 Mcq In Gujarati (31 TO 40)

(31) ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?

(A) 566 વર્ષ

(B) 2020 વર્ષ

(C) 2586 વર્ષ

(D) 2566 વર્ષ

જવાબ : (C) 2586 વર્ષ

(32) જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો.

(A) બારડોલી

(B) દિલ્લી

(C) ઇટાવા

(D) કોહિમા

જવાબ : (B) દિલ્લી

(33) તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી?

(A) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ

(B) એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, નવરંગપુરા, અમદાવાદ

(C) ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

(D) ગુજરાત વિદ્યાપીઠ લાયબ્રેરી, અમદાવાદ

જવાબ : (D) ગુજરાત વિદ્યાપીઠ લાયબ્રેરી, અમદાવાદ

(34) ઈ. સ. 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે?

(A) 2000

(B) 2019

(C) 2319

(D) 1019

જવાબ : (B) 2019

(35) નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો?

(A) મૅગેસ્થનિસ

(B) ફાહિયાન

(C) યુઅન શ્વાંગ

(D) કોલંબસ

જવાબ : (D) કોલંબસ

(36) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

(A) કાપડ

(B) કાગળ

(C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ

(D) ચામડું

જવાબ : (C) ભૂર્જ વૃક્ષની આંતરછાલ

(37) નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?

(A) અભિલેખો

(B) તામ્રપત્રો

(C) ભોજપત્રો

(D) વાહનો

જવાબ : (D) વાહનો

(38) નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટક રહે છે?

(A) અભિલેખો

(B) કાગળ પરનાં લખાણ

(C) કાપડ પરનાં લખાણ

(D) વૃક્ષનાં પાન પર લખેલ લખાણ

જવાબ : (A) અભિલેખો

(39) કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

(A) અકબરના

(B) સિદ્ધરાજ જયસિંહના

(C) મિહિર ભોજના

(D) અશોકના

જવાબ : (D) અશોકના

(40) ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?

(A) 10,000 વર્ષ પહેલાં

(B) 4500 વર્ષ પહેલાં

(C) 8000 વર્ષ પહેલાં

(D) 2000 વર્ષ પહેલાં

જવાબ : (B) 4500 વર્ષ પહેલાં

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq

Leave a Reply