ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz । Std 10 Social Science Unit 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 10 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 20ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

#2. ………………એક વૈશ્વિક સમસ્યા છે.

#3. ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#4. બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#5. બંધારણના આર્ટિકલ……………..પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

#6. ટી.યુ.જે.એસ. એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#7. ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને……………ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.

#8. એ.ટી.ટી.એફ. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#9. ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.

#10. ધર્મ એ……………..વિષય છે.

#11. 15 ઑગસ્ટ, …………….ના રોજ ભારત સ્વતંત્ર થયું.

#12. એન.એલ.એફ.ટી. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#13. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે……………ને આધાર ગણવામાં આવે છે.

#14. ભારત કેવું રાજ્ય છે?

#15. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?

#16. ભારત એક……………ધર્મી દેશ છે.

#17. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

#18. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

#19. એન.એસ.સી.એન. એ……………..રાજ્યનું બળવાખોર સંગઠન છે.

#20. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#21. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?

#22. એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ………રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#23. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

#24. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી………….ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

#25. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.

#26. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#27. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે……..

#28. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?

#29. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#30. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ……………રાજ્યમાં શરૂ થયું.

#31. અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

#32. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#33. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#34. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય…………….કરી શકે છે.

#35. કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#36. એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ………………

#37. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

#38. ઈ. સ……………પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.

#39. બંધારણનો આર્ટિકલ……………ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.

#40. ચીનની ક્રાંતિ………….ના નેતૃત્વ નીચે થઈ હતી.

#41. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ……………..માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

#42. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#43. …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.

#44. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?

#45. ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ………….માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.

#46. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#47. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

#48. યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#49. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

#50. કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top