
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 2 | ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા |
| MCQ : | 65 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે?
#2. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?
#3. ગુજરાતની નાટ્યકલામાં……………….નું નામ મોખરે ગણાય છે.
#4. ગુજરાતી કવિ………………..ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે.
#5. શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત……………..ને રાસલીલા બતાવી હતી.
#6. સૌરાષ્ટ્રના………………લોકો કોળી નૃત્ય કરે છે.
#7. ગુજરાતમાં……………ના મેર અને ભરવાડ જાતિનાં નૃત્યો પણ જાણીતાં છે.
#8. બધી ક્લાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?
#9. સમગ્ર ગુજરાત રાજ્યમાં……………દરમિયાન ગરબા ગવાય છે.
#10. ……………….નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
#11. ……………..નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.
#12. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે?
#13. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
#14. કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે?
#15. ઇક્ત એટલે…………..
#16. ગરબો શબ્દ………………પરથી બન્યો છે.
#17. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?
#18. ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
#19. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ ક્યા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?
#20. ‘વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
#21. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
#22. ભરતમુનિએ રચેલું………………….કલાક્ષેત્ર પ્રચલિત છે.
#23. પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે……………. કલાઓ પ્રવર્તતી હતી.
#24. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.
#25. મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો ક્બજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો……………..પહેરવામાં આવે છે.
#26. કચ્છના બન્ની વિસ્તારના ‘જત’ લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે?
#27. કયા નૃત્યનાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?
#28. કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે?
#29. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
#30. ………………ના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
#31. બધી ક્લાઓનો સંયોગ કઈ કલામાં છે?
#32. ગુજરાતની પ્રજા…………….પ્રિય છે.
#33. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?
#34. …………… લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે.
#35. ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?
#36. ……………રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.
#37. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો?
#38. શાસ્ત્રકારોએ ભવાઈને………………નાટકો કહ્યાં છે.
#39. ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ…………રચાય છે.
#40. કયું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે?
#41. ……………..નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે.
#42. નૃત્યના આદિદેવ કોણ હતા?
#43. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી?
#44. નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ(મુખાકૃતિ)ને સમજવું પડે છે.
#45. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
#46. ટેરાકૉટા એટલે શું?
#47. ગુજરાતની નાટ્યકલાને……………….યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું.
#48. ……………..વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે.
#49. મનોરંજન સાથે…………………એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે.
#50. ……………..રાસ એ રાસનો પ્રકાર છે.
#51. …………….નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
#52. ………….એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.
#53. ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક…………….હતું.
#54. …………..નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે.
#55. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં………………નામનું નૃત્ય જાણીતું છે.
#56. ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય……………..નૃત્ય તરીકે જાણીતું છે.
#57. ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.
#58. ભવાઈ એ……………..દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે.
#59. ……………નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
#60. ………………સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.
#61. આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું?
#62. ભરતમુનિએ નોંધ્યું છે કે, ………………કલામાં બધી કલાઓનો સમન્વય થયેલો છે.
#63. ભવાઈ ભજવનાર ભવાયાઓ…………….વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.
#64. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે?
#65. ગુજરાતના…………..‘ચાળો’ નૃત્ય કરે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1




