ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7 । Gujarat No Itihas Mcq Quiz

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતનો ઇતિહાસ
ક્વિઝ નંબર7
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગીરનારનો શિલાલેખ…….સમયનો છે.

#2. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે – આ વિધાન કોનું છે?

#3. ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?

#4. ‘બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો?

#5. ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું?

#6. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?

#7. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે?

#8. ક્યા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂંટ્યું હતું?

#9. વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં?

#10. ગુજરાતના ગૌરવસમા જમદેશદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ ક્યું છે?

#11. ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી?

#12. મહાગુજરાતના આંદોલનનો ક્યા વર્ષથી આરંભ થયો?

#13. ‘આંખ આ ધન્ય છે’ કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.

#14. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું?

#15. ‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું?

#16. ‘ગૂજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના કોણે કરેલી?

#17. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી?

#18. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા?

#19. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે?

#20. ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે?

#21. “નરનારાયણાનંદ’ મહાકાવ્યના સર્જનહાર કોણ છે?

#22. ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ ક્યા આવ્યો?

#23. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?

#24. ક્યો મુઘલ રાજા ગુજરાતને ‘હિંદનુ આભુષણ’ માનતો હતો?

#25. ‘અભય ઘાટ’ ક્યા મહાપુરુષની સમાધિ છે?

#26. ‘ગુજરાત’ શબ્દ ક્યા શબ્દ પરથી બદલાઈને બન્યો છે?

#27. આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું?

#28. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

#29. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?

#30. ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?

#31. જૂનાગઢની ‘‘આરઝી હકૂમત’’ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

#32. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું?

#33. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું?

#34. ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ………..હતું.

#35. વ્યકિતદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો?

#36. ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસકાળમાં ‘નવનિર્માણ’ આંદોલન થયું હતું?

#37. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા?

#38. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ?

#39. ર.વ.દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે?

#40. ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

#41. જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું?

#42. કવિ અખાએ ક્યા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું?

#43. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

#44. ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે ક્યા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો?

#45. કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)………..રોજ અસ્તિત્વમાં આવ્યું.

#46. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?

#47. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

#48. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

#49. ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો…… એ નાખ્યો હતો.

#50. ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top