ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 2, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો?
#2. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી?
#3. ઠક્કરબાપા શાના માટે જાણીતા છે?
#4. અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે?
#5. મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો ક્યો હતો?
#6. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી?
#7. ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી?
#8. નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. (1) ખંડેરાવ ગાયકવાડ (2) ગોવિંદરાવ ગાયકવાડ (3) ગણપતરાવ ગાયકવાડ (4) આનંદરાવ ગાયકવાડ
#9. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું?
#10. અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા?
#11. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા?
#12. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિલિન થઈ હતી?
#13. હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર ક્યું હતું?
#14. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' ક્યા જિલ્લામાં આવેલ છે?
#15. મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું?
#16. પાટણની પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી?
#17. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
#18. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?
#19. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી?
#20. ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?
#21. ‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યા થઈ?
#22. મધ્યકાલીન ભારતમાં ‘‘મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું.
#23. પાટણાનાં પટોળાંની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી?
#24. દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?
#25. ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી’ આવું કોણે કહેવું?
#26. સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ‘ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#27. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલો છે?
#28. શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા?
#29. સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું?
#30. મેહમૂદ ‘બેગડો’ કેમ કહેવાય છે?
#31. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા?
#32. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે?
#33. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યા બંદર પર આવ્યા?
#34. ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી?
#35. ગુજરાતનો સ્થાપના દિન ક્યો છે?
#36. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો?
#37. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું?
#38. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?
#39. ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરહસ્તે કરવામાં આવ્યું હતું?
#40. ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી?
#41. ક્રાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.
#42. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
#43. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે?
#44. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે?
#45. ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે?
#46. ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી?
#47. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો?
#48. ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
#49. ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે?
#50. સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :