
Computer Mcq Quiz Gujarati ભાગ 8, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online
| વિષય | કમ્પ્યુટર |
| ક્વિઝ નંબર | 8 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. CD ની સંગ્રહશક્તિ કેટલી હોય છે?
#2. મેમરીના મુખ્ય પ્રકાર કેટલા છે?
#3. DVD ની સંગ્રહશક્તિ કેટલી હોય છે?
#4. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી?
#5. 1 GB = ………………….
#6. MICR નું પૂરું નામ લખતી વખતે M એટલે…………….
#7. કઈ મેમરીમાં માત્ર વાંચવાનો જ વિકલ્પ હોય છે?
#8. નીચેનામાંથી કયુ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઈસ નથી?
#9. સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ કેટલા સમય માટે થાય છે.
#10. થર્મલ પ્રિન્ટરમાં શેના આધારે કાર્ય થાય છે?
#11. Tb નું પૂરું નામ જણાવો.
#12. CD નું પૂરું નામ જણાવો.
#13. ડિસ્ક પરની માહિતી ભૂંસવા માટે કયો કમાન્ડ વપરાય છે?
#14. RAM નો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે?
#15. ……………નો એક્ષટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી?
#16. સ્થાયી RAM ને સામાન્ય રીતે…………..તરીકે ઓળખવામાં આવે છે.
#17. USB માં ‘S’ નો શો અર્થ થાય છે?
#18. નીચેનામાંથી ક્યા પ્રકારની મેમરી “વોલેટાઈલ મેમરી’ કહેવાય છે?
#19. Cd એ ક્યા પ્રકારની મેમરી છે?
#20. DVD નું પૂરું નામ જણાવો.
#21. નીચેનામાંથી કયું સાધન Input ડિવાઈસ નથી?
#22. હાર્ડડિસ્કની તકતીઓ ઉપર શેનું આવરણ ચડાવેલ હોય છે?
#23. ROM નું પૂરું નામ શું છે?
#24. ઊભી લીટીઓવાળી રચનાને વાંચવા માટે કયું સાધન વપરાય છે?
#25. કયું પ્રિન્ટર ખૂબ જ મોટા પ્રમાણમાં નકલો કાઢવા માટે વપરાય છે?
#26. કમ્પ્યૂટરમાં કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે?
#27. કેટલી બિટનો એક બાઈટ બને છે?
#28. 8 બિટનો સમૂહ જે 0 અને 1 નાં વિવિધ જોડાણનો બને છે તેને શું કહે છે?
#29. …………….એ રજિસ્ટર અને સ્મૃતિ સ્થાનોનાં સમૂહને સમાવે છે.
#30. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૃપે સંગ્રહાય છે?
#31. પ્રિન્ટર એ ક્યા પ્રકારનું સાધન છે?
#32. એન્જિનિયરો મોટા નકશાની નકલો કાઢવા માટે કયું પ્રિન્ટર વાપરે છે?
#33. માહિતી જે આપણને પ્રક્રિયા થઈ જવાબરૂપે સામે જોવા મળે તે…………….
#34. કઈ મેમરી કમ્પ્યૂટરનાં ઉત્પાદન સમયે જ એમાં સંગ્રહ કરવામાં આવે છે?
#35. પ્રાઈમરી મેમરી કઈ મેમરી તરીકે ઓળખાય છે?
#36. કઈ મેમરીનો ઉદ્દેશ કમ્પ્યૂટરનાં પ્રોસેસરની ઝડપ વધારવાનો છે?
#37. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
#38. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ છે?
#39. ટેબલમાં નવી કોલમ ઉમેરવા માટે શું વપરાય છે?
#40. નીચેનામાંથી સૌથી વધુ સંગ્રાહક શક્તિ કોણ ધરાવે છે.
#41. માહિતી કે સૂચના કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે……………
#42. નીચેનામાંથી કયું સ્ટોરેજ ચુંબકીય તકતીનું બનેલ છે?
#43. પ્રાઈમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે?
#44. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે……………નો સમાવેશ થતો નથી.
#45. કઈ મેમરીમાં ડાટા એનાલોગ સ્વરૂપે સંગ્રહાય છે?
#46. USB ફ્લેશડ્રાઈવ બીજા કયા નામે ઓળખાય છે?
#47. ટેપ ડ્રાઈવ અર્થાત્ મેગ્નેટિક ટેપમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે?
#48. બાયનરી ડિજિટને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે?
#49. નીચેનામાંથી Input ડિવાઇસ કયું છે?
#50. સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર તપાસવા માટે કયું સાધન વપરાય છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
Computer Mcq Quiz Gujarati ભાગ 7
Computer Mcq Quiz Gujarati ભાગ 9




