
Computer Mcq Quiz Gujarati ભાગ 1, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online
| વિષય | કમ્પ્યુટર |
| ક્વિઝ નંબર | 1 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે?
#2. કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે?
#3. ઈન્ટરનેટ એક્સપ્લોરર :
#4. નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું?
#5. Modemનું પૂરું નામ શું છે?
#6. જાણી જોઈને કમ્પ્યૂટર વાઈરસ ફેલાવવાને ક્યો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે?
#7. નીચેનામાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી?
#8. 1024 બીટ્સ = ……………..
#9. OCRનું પૂરું નામ………………..
#10. કોમ્પ્યૂટર મોનિટરને…………………..પણ કહેવાય છે.
#11. નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી?
#12. કમ્પ્યૂટરમાં સંગ્રહિત ડેટાના સંદર્ભમાં ‘બાઈટ’ એટલે શું?
#13. કમ્પ્યૂટરમાં USBનું પૂર્ણરૂપ શું છે?
#14. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે?
#15. MS Window ઑપરેટીંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો?
#16. એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયા શું કહે છે?
#17. PDFનો અર્થ થાય છે.
#18. CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે?
#19. વર્લ્ડ વાઈડ વેબ (www)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો?
#20. રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે?
#21. ઈન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ…………થાય છે.
#22. માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્યિાને શું કહે છે?
#23. LAN નું પુરુ નામ શું છે?
#24. MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી?
#25. નીચેનામાંથી કઈ ઑપરેટીંગ સિસ્ટમ નથી?
#26. WAN નું પુરૂનામ લખો.
#27. …………………એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.
#28. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
#29. નીચેનામાંથી ક્યું સાચુ નથી?
#30. MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
#31. MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે?
#32. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે?
#33. ઈમેલમાં CC નો અર્થ શું છે?
#34. તમે માઉસનું સેટીંગ ક્યાંથી બદલી શકો છો?
#35. Virtual Memory સામાન્ય રીતે…………….માં સ્થિત હોય છે.
#36. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કિ કઈ છે?
#37. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યૂટર : અનુપમ અમેય (Anupam-Ameya)………………….દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
#38. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફટવેરનો ઉપયોગ થાય?
#39. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેશ શોધ એન્જીન નથી?
#40. કમ્પ્યૂટર ક્યા બે આંકડાઓને ઓળખે છે?
#41. સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?
#42. કોમ્પ્યૂટરની મૅમરીના એકમને ઉતરતા ક્રમમાં ગોઠવો.
#43. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે?
#44. નોટપેડનું ડિફૉલ્ટ ફાઈલ એક્સટેન્શન શું છે?
#45. abc@gmail.com માં abc શું છે?
#46. GUIનું પૂરું નામ શું છે?
#47. CPUનું પૂરું નામ શું છે?
#48. કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ કિલક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
#49. ક્યો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે.
#50. XMLનું પૂરુ નામ શું છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1
Computer Mcq Quiz Gujarati ભાગ 2




