Computer Mcq Quiz Gujarati ભાગ 5

Computer Mcq Quiz Gujarati ભાગ 5
Computer Mcq Quiz Gujarati ભાગ 5

Computer Mcq Quiz Gujarati ભાગ 5, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online

વિષયકમ્પ્યુટર
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. IBM નું પૂરું નામ શું છે?

#2. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યૂટર કયું હતું?

#3. જે કમ્પ્યૂટર અંકોનાં બદલે વોલ્ટેજનાં કંપવિસ્તાર એટલે કે કરંટ પર આધારિત છે તેને………….કહે છે?

#4. ફ્લોપી ડિસ્ક પર શેનું આવરણ લગાડવામાં આવતું?

#5. કમ્પ્યૂટર સાક્ષરતા દિન તરીકે કયો દિવસ ઊજવાય છે?

#6. પ્રથમ પેઢીનાં કમ્પ્યૂટરમાં શાનો ઉપયોગ થતો હતો?

#7. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રથમ ભારતીય પત્રિકા કઈ છે?

#8. કમ્પ્યૂટરના જનક કોણ છે?

#9. નીચેનામાંથી સૌથી ઓછી મેમરી પાવર ધરાવતું સાધન કયું છે?

#10. ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે?

#11. નીચેનામાંથી શું વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમીની સમસ્યા ધરાવે?

#12. નીચેનામાંથી કયું ‘હેન્ડહેલ્ડ’ કમ્પ્યૂટર પણ કહેવાય છે?

#13. લેપટોપ કરતાં સરેરાશ પાતળા હેન્ડલી યુઝ કમ્પ્યૂટરને કયું નામ અપાયું છે?

#14. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવ્યું?

#15. જે કમ્પ્યૂટર માપનનાં કાર્યો જેવા કે આબોહવાનું માપન વગેરે કરે છે તેનો પ્રકાર જણાવો.

#16. કમ્પ્યૂટરની અશુદ્ધિને…………..તરીકે ઓળખવામાં આવે છે.

#17. બીજી પેઢીનાં કમ્પ્યૂટરમાં નીચનામાંથી શેનો ઉપયોગ થયો?

#18. કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે?

#19. Java, C, Cobol કયા લેવલની ભાષાઓ છે?

#20. કઈ ઉચ્ચ સ્તરીય ભાષા અંગ્રેજી સમાન છે?

#21. ICમાં શેની ચીપ લગાડવામાં આવતી હતી?

#22. ઈન્ટરનેટ પર પ્રથમ વેબસાઈટ બનાવનાર પાર્ટી કઈ છે?

#23. ડેસીમલ ભાષામાં કેટલા અંકો હોય છે.

#24. 1833 માં બેબેજે બનાવેલ કંમ્પ્યૂટરનું નામ શું છે?

#25. સંકેતો માટે ક્યો શબ્દ પ્રયોજાય છે?

#26. ICનું પૂરું નામ શું છે?

#27. સૌપ્રથમ કમ્પ્યૂટર ભારતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

#28. કમ્પ્યૂટરની ભાષાને મનુષ્ય સમજે તેવી ભાષામાં રુપાંતર કરવા માટે શું વપરાય છે ?

#29. નીચેનામાંથી પાંચમી પેઢીનું કમ્પ્યૂટર કયું છે?

#30. IC ની શોધ કોણે કરી હતી?

#31. IBM દ્વારા બનાવેલ પ્રથમ કમ્પ્યૂટર કયું હતું?

#32. સૌપ્રથમ કમ્પ્યૂટર પર પુસ્તક કોણે લખ્યું?

#33. કમ્પ્યૂટર કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે?

#34. ઈન્ટરનેટ પર મૂકવામાં આવેલ પ્રથમ ભારતીય સમાચાર પત્ર કયું છે

#35. જે કમ્પ્યૂટર 0 અને 1 અંકો તેમજ આંકડાકીય ગણતરી માટે વપરાય તેવા કમ્પ્યૂટરને શું કહે છે?

#36. નીચેનામાંથી પ્રથમ પેઢીનું કમ્પ્યૂટર કયું છે?

#37. ભારતમાં કમ્પ્યૂટર આધારિત નવીન નીતિ ક્યારે દાખલ કરાઈ?

#38. ઈન્ટેલ દ્વારા માઈક્રોપ્રોસેસરને ક્યા નામે પ્રસિદ્ધ કરાયું છે?

#39. પ્રથમ ઘરાઉ કમ્પ્યૂટર કે પર્સનલ કમ્પ્યૂટર કયું હતું?

#40. ભારતની પ્રથમ કમ્પ્યૂટર યુનિવર્સિટીનું નામ કોનાં પરથી રાખવામાં આવ્યું છે?

#41. અત્યાર સુધી કમ્પ્યૂટરની કેટલી પેઢીઓ વિકસિત થઈ છે?

#42. ચાર્લ્સ બેબેઝ દ્વારા બનાવેલ યંત્રને શું નામ આપ્યું?

#43. WWW. ના શોધક કોણ છે?

#44. બાયોનરી ભાષામાં કયાં બે અંકો હોય છે?

#45. નીચેનામાંથી કઈ ભાષા પ્રથમ પેઢીની છે?

#46. અલ્ગોરીધમની શોધ કોણે કરી હતી?

#47. ઓપરેટિંગ સોફ્ટવેર એ કયા પ્રકારનાં સોફ્ટવેરનું ઉદાહરણ છે?

#48. વિશ્વનું પ્રથમ ડિજિટલ કમ્પ્યૂટર કયું છે?

#49. વિશ્વમાં સૌથી વધુ ક્રમ્પ્યૂટર ધરાવતો દેશ કયો છે?

#50. પંચકાર્ડના શોધક કોણ હતા?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

Computer Mcq Quiz Gujarati ભાગ 4

Computer Mcq Quiz Gujarati ભાગ 6

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top