
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 14, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 14 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?
#2. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?
#3. ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે?
#4. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
#5. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
#6. ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃતિ વય કેટલી છે?
#7. બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું?
#8. બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે?
#9. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે?
#10. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ?
#11. ક્યા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો?
#12. નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
#13. રાજય, પર્યાવરણનું જતન અને એમા સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે?
#14. ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી?
#15. ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે?
#16. પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે?
#17. રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે?
#18. જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?
#19. ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?
#20. રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી?
#21. ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારત કેટલામાં રાષ્ટ્રપતિ હતા?
#22. નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે?
#23. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
#24. જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?
#25. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે?
#26. ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો?
#27. ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો?
#28. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધિશ કોણ હતા?
#29. લેખાનુદાન એટલે શું?
#30. સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
#31. ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે?
#32. ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?
#33. બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે?
#34. રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે?
#35. નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે?
#36. રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે?
#37. રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં……………જરૂરી છે.
#38. તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
#39. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ….
#40. ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?
#41. બંધારણ સભાએ બંધારણ ક્યા દિવસે સર્વાનુંમતે સ્વીકાર્યું?
#42. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે?
#43. “કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે?
#44. વર્ષ 1687માં ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા કરવામાં આવી?
#45. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
#46. વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
#47. નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?
#48. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 અનુસાર લોકાયુકત તરીકે નિમાયેલ વ્યકિત પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ………..વર્ષની મુદ્દત સુધી અથવા ……..વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
#49. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક……..દ્વારા કરવામાં આવે છે?
#50. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 13




