
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 13, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 13 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં……………વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ.
#2. વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?
#3. નાગરિકતા વિશે ભારતીય બંધારણના ક્યા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે?
#4. સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે?
#5. રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી?
#6. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે?
#7. ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
#8. ક્રોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ (સી.એ.જી) ની નિમણુંક કોણ કરે છે?
#9. 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો?
#10. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરીયાત હોય છે?
#11. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
#12. ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે?
#13. કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો?
#14. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે?
#15. પ્રધાનો (મિનીસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો?
#16. ભારતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે?
#17. ભારતીય બંધારણના ક્યા આર્ટીકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે?
#18. કેન્દ્ર સરકારના કાયદા અને રાજય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે?
#19. મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના ક્યા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે.
#20. ભારતના ક્યા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી?
#21. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે?
#22. 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરૂષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#23. ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે?
#24. ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકાય છે?
#25. પંચાયતી રાજની સૌપ્રથમ શરુઆત ક્યા રાજ્યમાં કરવામાં આવી છે?
#26. ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ?
#27. ક્યા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે?
#28. ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય ક્યું છે?
#29. ભારતની સુપ્રિમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે?
#30. ભારતની બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે?
#31. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂંક કરવામાં આવતી નથી?
#32. “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે.” આ વિધાન ક્યાં પંચે કહ્યું હતું?
#33. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂંક કરવાની સત્તા છે?
#34. નીચેનામાંથી હાલમાં ક્યું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે?
#35. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું?
#36. ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે?
#37. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?
#38. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
#39. મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી?
#40. કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે?
#41. ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું?
#42. ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે?
#43. યુનિયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોનકરન્ટ લીસ્ટનો ભારતીય બંધારના ક્યા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે?
#44. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે?
#45. ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે?
#46. સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#47. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે?
#48. કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનીસ્ટર) રાખી શકે છે?
#49. ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ?
#50. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 14




