ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતની ભૂગોળ
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચેના પૈકીનો કર્યો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક મેળવે છે?

#2. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયાં રાજયમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે?

#3. સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?

#4. દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે?

#5. ભારતમાં “ઘઉંના કોઠાર’’ તરીકે ક્યું રાજ્ય જાણીતું છે?

#6. કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે?

#7. ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો?

#8. પેટ્રોલીયમ કયાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે?

#9. નીચેના પૈકી કયા રાજયમાંથી કર્કવૃત પસાર થતો નથી?

#10. ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય ક્યું છે?

#11. ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?

#12. એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી?

#13. વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજયમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે?

#14. ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે?

#15. ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે.

#16. અલકનંદા અને ભગીરથીનો સંગમ કયાં થાય છે?

#17. ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી?

#18. નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ – વે કયો છે?

#19. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે?

#20. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributory) કઈ છે?

#21. ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે?

#22. અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે?

#23. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?

#24. આંધ્ર પ્રદેશમાંથી તેલગંણા રાજ્ય ક્યા વષમાં અલગ થયું?

#25. ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

#26. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી?

#27. ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે?

#28. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં…………..ની બૌની જાતિના ઉપયોગથી થઈ.

#29. ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે?

#30. સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે?

#31. બુર્ઝીલ અને ઝોજિલ ઘાટ ક્યા રાજ્યમાં આવેલા છે?

#32. મહા નદીના જળનો વિવાદ ક્યા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે?

#33. મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) – કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે?

#34. તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે?

#35. હિમાલય ક્યા પ્રકારના ભુ-ગર્ભિક પર્વત છે?

#36. બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી.નું અંતર હોય છે?

#37. ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.

#38. નીચેના પૈકી કયા ભારતીય શહેરને “પૂર્વનું વેનિસ’’ કહેવાય છે.

#39. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે?

#40. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે?

#41. પૃથ્વીની પરિભ્રમણની ગતિને…………..ગતિ પણ કહે છે.

#42. ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે?

#43. ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે?

#44. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું?

#45. ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે?

#46. પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો) માં વિભાજિત આવે છે.

#47. ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે તાજેતરમાં કોની વચ્ચે કરાર થયા?

#48. હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે?

#49. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે ક્યા નામે ઓળખાય છે?

#50. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top