ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz । Std 10 Social Science Unit 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 10 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 20ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ………રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#2. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#3. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

#4. ચીનની ક્રાંતિ………….ના નેતૃત્વ નીચે થઈ હતી.

#5. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#6. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે……………ને આધાર ગણવામાં આવે છે.

#7. …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.

#8. ઈ. સ……………પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.

#9. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#10. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી………….ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

#11. ધર્મ એ……………..વિષય છે.

#12. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#13. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?

#14. ટી.યુ.જે.એસ. એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#15. બંધારણનો આર્ટિકલ……………ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.

#16. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે……..

#17. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?

#18. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#19. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

#20. ભારત કેવું રાજ્ય છે?

#21. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય…………….કરી શકે છે.

#22. કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#23. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?

#24. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?

#25. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#26. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#27. ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#28. ………………એક વૈશ્વિક સમસ્યા છે.

#29. એન.એલ.એફ.ટી. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#30. કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

#31. એ.ટી.ટી.એફ. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#32. એન.એસ.સી.એન. એ……………..રાજ્યનું બળવાખોર સંગઠન છે.

#33. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ……………..માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

#34. ભારત એક……………ધર્મી દેશ છે.

#35. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

#36. 15 ઑગસ્ટ, …………….ના રોજ ભારત સ્વતંત્ર થયું.

#37. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ……………રાજ્યમાં શરૂ થયું.

#38. યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#39. કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#40. અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

#41. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

#42. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.

#43. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

#44. બંધારણના આર્ટિકલ……………..પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

#45. એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ………………

#46. ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.

#47. ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ………….માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.

#48. બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#49. ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને……………ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.

#50. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top