
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 6 | ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો |
| MCQ : | 45 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં કોણાર્કના સૂર્યમંદિરનાં શિલ્પોમાં 13મી સદીની……………..ની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
#2. ક્યું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

#3. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#4. “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?
#5. ખજૂરાહોનાં મંદિરોમાં મોટા ભાગનાં મંદિરો…………….મંદિરો છે.
#6. નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
#7. ગોવા ……………ની રાજધાની હતી.
#8. ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી?
#9. ઇલોરાની ગુફાઓમાં……………..ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.
#10. જૂનાગઢ નજીક ગિરનારમાં…………….બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.
#11. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?
#12. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?
#13. તાજમહાલની એક મહેરાબ ઉપર ક્યું વિધાન અંક્તિ થયેલું છે?

#14. નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?
#15. ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?
#16. દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદ્દીન ઐબક | આગરાનો કિલ્લો :………………..
#17. બૃહદેશ્વર મંદિર……………..શૈલીમાં નિર્માણ પામેલ છે.
#18. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?

#19. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#20. પટ્ટદકલ………….વંશની રાજધાનીનું નગર હતું.
#21. ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?
#22. ‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?
#23. નીચેનાંમાંથી ક્યું વિધાન સાચું નથી?
#24. શામળાજી મંદિર……………નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે.

#25. નીચે આપેલા નકશામાં * કરીને બતાવેલ નગર કયું છે?
#26. પટ્ટદકલ…………….રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.
#27. શાહજહાંએ જિંદગીના આખરી દિવસો ક્યા કિલ્લામાં વિતાવ્યા હતા?

#28. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#29. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ક્યા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?
#30. કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?
#31. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં…………….જેટલાં સ્થળોને સમાવિષ્ટ કર્યાં છે.
#32. પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?
#33. ……………….સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે.
#34. તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો :……………………..
#35. કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો:(સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)
#36. ઇલોરાની ગુફાઓમાં……………ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.
#37. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?
#38. હમ્પી…………..સામ્રાજ્યની રાજધાની હતી.

#39. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#40. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : …………….નું સૂર્યમંદિર
#41. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?
#42. અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય………………ધર્મ છે.
#43. ઇલોરાની ગુફાઓમાં…………….ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.

#44. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#45. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં…………..નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz




