
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 10 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 5 | ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?
#2. મહર્ષિ ચરક : ચરસંહિતા; મહર્ષિ સુશ્રુતઃ………………..
#3. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?
#4. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.
#5. ટેક્નોલૉજી એટલે……………
#6. મહામુનિ……………..એ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે.
#7. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?
#8. ઈ. સ. 1150માં……………..એ ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
#9. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.
#10. 18 ફૂટ ઊંચી ભગવાન……………..ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે.
#11. શકમુનિએ………………નામનો ગ્રંથ રચ્યો છે.
#12. બ્રહ્મગુપ્તે……………..ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.
#13. જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું.
#14. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?
#15. વિજ્ઞાન એટલે…………..
#16. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય………………ના આચાર્ય માનવામાં આવે છે.
#17. ……………….માં શલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા – શસ્ત્રક્રિયા) નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે.
#18. ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?
#19. દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?
#20. શૂન્ય(0)ની શોધ……………..કરી હતી.
#21. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું…………….શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.
#22. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?
#23. ચક્રપાણિદત્તે………….નામનો ગ્રંથ લખ્યો છે.
#24. આચાર્ય નાગાર્જુને………………..ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
#25. કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?
#26. શાસ્ત્રોમાં……………સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
#27. 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ…………….દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
#28. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ…………….છે.

#29. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
#30. વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર………………..ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે.

#31. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
#32. મહામુનિ પારાશરે……………નામનો ગ્રંથ રચ્યો છે.
#33. વાત્સાયને…………….નામનો ગ્રંથ રચ્યો છે.
#34. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?
#35. …………………એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
#36. 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની…………..સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે.
#37. મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહિષ સુશ્રુત :………………….

#38. નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?
#39. ………………..ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
#40. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર……………નામનો ગ્રંથ લખ્યો છે.
#41. ………………..માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.
#42. વાસ્તુશાસ્ત્ર એ ………………નું અવિભાજ્ય અંગ છે.
#43. પંદરમી સદીમાં મેવાડના રાણા…………………એ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
#44. પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ……………ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.

#45. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
#46. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?
#47. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?
#48. પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોનાં શાસ્ત્રોનો વિકાસ થયો હતો. તેમાં શાલિહોત્રનું………………ખુબ જ પ્રખ્યાત છે.
#49. π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?
#50. વરાહમિહિરે…………………..નામનો ગ્રંથ રચ્યો હતો.
#51. મહર્ષિ……………..એ યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે.

#52. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
#53. …………………મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.
#54. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?
#55. ભારત…………..વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવે છે.
#56. બૃહદ્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?
#57. કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

#58. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?
#59. પ્રાચીન ભારતના હિંદુઓનાં……………..માં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.
#60. ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1




