
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 3 | ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. …………………….મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
#2. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?
#3. સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?
#4. ઉદયગિરિ, ખંડિગિરિ, નીલિંગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

#5. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

#6. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
#7. ગુજરાતમાં…………………..ખાતે મુનસર તળાવ આવેલું છે.
#8. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?
#9. મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.
#10. દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?
#11. ગુજરાતમાં………………ખાતે મલાવ તળાવ આવેલું છે.

#12. નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.
#13. ગુજરાતમાં………………..ખાતે જામી મસ્જિદ આવેલી છે.
#14. ગુજરાતના કચ્છ જિલ્લાના………………..ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
#15. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?
#16. ગુજરાતમાં પાટણ ખાતે………………….વાવ આવેલી છે.
#17. લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?

#18. નીચે આપેલ સિંહાકૃતિ ક્યાંની છે?
#19. તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને……………….ગુફાઓની રચના કરવામાં આવી છે.
#20. દક્ષિણ ભારતનાં રથમંદિરો……………….યુગની આગવી ઓળખ છે.
#21. ……………… ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
#22. ગુજરાતના……………….ખાતે સૂર્યમંદિર આવેલું છે.
#23. હિમાચલ પ્રદેશમાં………………..ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
#24. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

#25. નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી?
#26. ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

#27. નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?

#28. નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?
#29. જૂનાગઢમાં…………………….ગુફાસમૂહો આવેલા છે.

#30. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
#31. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?
#32. ગુજરાતમાં પંચાસરા મંદિર…………………….માં આવેલું છે.
#33. ભારતનું પ્રાચીન………….નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.
#34. સ્થાપત્યનો સરળ અર્થ……………..એવો થાય છે.

#35. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?
#36. દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?
#37. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
#38. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?
#39. મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?
#40. ગુજરાતમાં………………….ખાતે રુદ્રમહાલય આવેલો છે.
#41. ગોપુરમ્ એટલે શું?
#42. સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?
#43. મસ્જિદનું પ્રાંગણ…………………કહેવાય છે.
#44. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?

#45. નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?

#46. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?
#47. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?
#48. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?
#49. ગુજરાતના ધોળકા તાલુકામાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
#50. મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1




