ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 1 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતનો વારસો
MCQ :45
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના…………………નાં જંગલોમાં જોવા મળે છે.

#2. …………નો મેળો ક્વાંટ (છોટાઉદેપુર) માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે.

#3. ……………..નો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે.

#4. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા………લોકોએ આપી હોવાનું મનાય છે.

#5. દ્રવિડ લોકો……………ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા.

#6. આપણે સૌ…………..નાં સંતાન છીએ.

#7. ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં…………..સ્થાન ધરાવે છે.

#8. ……………ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે.

#9. પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ…………તાલુકામાં આવેલું છે.

#10. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને…………વારસો આપ્યો છે.

#11. ભૂમિ-આકારો દ્વારા અનેક…………નું સર્જન જોવા મળે છે.

#12. ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ……………………માં ભળી ગઈ.

#13. ……………સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.

#14. …………………ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.

#15. આપણે નદીને…………નું બહુમાન આપ્યું છે.

#16. ભારતીય સંસ્કૃતિ………અને વેપારી રહી છે.

#17. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને………….નદીના કિનારે પાલનપોષણ પામી છે.

#18. સાંસ્કૃતિક વારસો એટલે…………વારસો.

#19. જૂનાગઢનો…………..નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#20. વડનગરનું………………ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#21. ……………….પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી.

#22. ……………………નો મેળો ગરબાડા (દાહોદ) માં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે.

#23. ………………નો મેળો ગિરનાર (જૂનાગઢ) માં મહા વદ 9 થી 12 દરમિયાન ભરાય છે.

#24. ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.

#25. ભારતની પ્રજા આદિ સમયથી……………..રહી છે.

#26. મોઢેરાનું…………ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#27. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી……………નાં રસ્તે થઈ ભારતમાં આવેલા.

#28. મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર…………….અને વૃષભનું શિલ્પ છે.

#29. ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને………….કહેતા.

#30. ………………. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.

#31. ભારતના પ્રાચીન ગ્રંથ …………………’માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.

#32. ……………જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે.

#33. ……………….નો મેળો ઉનાવા (મહેસાણા) માં રજબ માસની તા. 16 થી 22 દરમિયાન ભરાય છે.

#34. …………….નો મેળો આહવા (ડાંગ) માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે.

#35. ………………માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.

#36. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં…………….પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.

#37. ‘‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે…………….વારસો.’’

#38. હિમાલયમાં……………..નાં જંગલો આવેલાં છે.

#39. ……………જાતિના લોકો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.

#40. ભારતમાં………….ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.

#41. પ્રારંભિક…………..સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.

#42. ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં………….સ્થાન ધરાવે છે.

#43. ભારતમાં……………પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.

#44. સંસ્કૃતિ એટલે…..…..

#45. દ્રવિડોના મૂળ દેવો…………એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top