
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 9 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 20 | આપત્તિ-વ્યવસ્થાપન |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?
#2. …………ની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે.
#3. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી……………..ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે.
#4. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……………થાય છે.
#5. ટ્રાફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે?
#6. જંગલોમાં લાગતી આગ……………કહેવાય છે.
#7. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
#8. પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો?
#9. 13 ડિસેમ્બર, 2001 ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્લીમાં………..પર હુમલો કર્યો હતો.
#10. ભોપાલ ગૅસકાંડમાં ગળતર થયેલો વાયુ………
#11. આપત્તિઓ પછીનું………………એક પડકારજનક કાર્ય છે.
#12. ભૂકંપથી બચવા માટે નવાં મકાનો ભૂકંપ………….. તરાહનાં બનાવવાં જોઈએ.
#13. નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
#14. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……
#15. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
#16. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
#17. પૂરની ઘટના…………સાથે જોડાયેલી છે.
#18. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?
#19. ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે…….
#20. ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે?
#21. પાણીના અભાવને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે?
#22. માનવસર્જિત આપત્તિ કઈ છે?
#23. એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?
#24. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે?
#25. આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે?
#26. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે?
#27. યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં……..નામનો ઝેરી વાયુ વપરાતો હતો.
#28. વધુ પડતા ટ્રાફિકથી…………..અને……………નો મોટી માત્રામાં બગાડ થાય છે.
#29. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
#30. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…
#31. અમેરિકામાં વાવાઝોડું………….. અને……………નામે ઓળખાય છે.
#32. સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને………………કહે છે.
#33. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે?
#34. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
#35. ભોપાલ ગૅસકાંડ કયા રાજ્યમાં બન્યો હતો?
#36. પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?
#37. 26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો?
#38. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ કયા દેશમાં આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ થયા હતા?
#39. વાવાઝોડું જાપાનમાં………….નામે ઓળખાય છે.
#40. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz




