ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 8 Social Science Unit 16 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 8 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 16સંસદ અને કાયદો
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?

#2. આપણા દેશના બંધારણીય વડા કોણ છે?

#3. રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે?

#4. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે?

#5. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?

#6. રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?

#7. આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?

#8. સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?

#9. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?

#10. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

#11. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?

#12. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં?

#13. સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?

#14. સંસદની કારોબારીના વડા કોણ છે?

#15. સંધ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે?

#16. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે?

#17. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

#18. આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે?

#19. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?

#20. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?

#21. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે?

#22. રાષ્ટ્રપ્રમુખે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?

#23. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મૉડેલના આધારે વિકસાવી છે?

#24. રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?

#25. નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?

#26. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

#27. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?

#28. આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે?

#29. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?

#30. પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top