
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 8 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 15 | ભારતીય બંધારણ |
| MCQ : | 30 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
#2. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
#3. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
#4. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધબેસતી નથી?
#5. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?
#6. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
#7. બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?
#8. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?
#9. બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?
#10. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
#11. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
#12. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
#13. આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?
#14. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?
#15. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?
#16. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
#17. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે?
#18. કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?
#19. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?
#20. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?
#21. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે?
#22. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
#23. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી?
#24. કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન : સમાનતાનો હક : નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ : ………..
#25. સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?
#26. ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?
#27. બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?
#28. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
#29. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
#30. 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz




