
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 7 | આધુનિક ભારતમાં કલા |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સિત્તાનાવસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
#2. રાજસ્થાન શૈલીનો વિકાસ કયાં સ્થળોએ થયો હતો?
#3. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?
#4. ક્યા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
#5. કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ આપવામાં આવતું હતું?
#6. કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
#7. કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે?
#8. રાજા રવિવર્માનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે?
#9. નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય?
#10. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?
#11. પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે?
#12. મુંબઈમાં ઈ. સ. 1858માં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?
#13. 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો?
#14. અજંતાની કઈ કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલાં છે?
#15. પાલ શૈલીનાં ચિત્રો કયા પ્રકારનાં છે?
#16. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે?
#17. કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથાસરિતસાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે?
#18. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં ઈ. સ. 1951માં સ્થપાયેલી ‘કલાશાળા’ નું મહાકલા વિદ્યાલયમાં નામસંસ્કરણ કઈ સાલમાં થયું?
#19. કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે?
#20. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
#21. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?
#22. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
#23. આધુનિક સમયમાં વિકસેલી ચિત્રશૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહિ?
#24. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?
#25. ઈ. સ. 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા ‘કલાશાળા’ ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#26. ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી?
#27. અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે?
#28. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?
#29. બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે?
#30. પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
#31. કયા મુઘલ બાદશાહના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા?
#32. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?
#33. બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે?
#34. કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે?
#35. ઈ. સ. 1901માં બંગાળમાં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?
#36. ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?
#37. મહારાજા સયાજીરાવે વડોદરામાં કલાશિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી?
#38. દશ્યલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
#39. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?
#40. કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી?
#41. ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી?
#42. ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા?
#43. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?
#44. કે. સી. એસ. પાણિકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
#45. ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયનાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?
#46. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’ ના પ્રથમ આચાર્ય કોણ હતા?
#47. માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે?
#48. કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?
#49. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?
#50. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2




