
ધોરણ 8 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 8 Science Unit 12 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test, Std 8 Science Chapter 12 Mcq Quiz, Std 8 Science Chapter 12 Mcq Test, Std 8 Science Chapter 12 Mcq Question.
| ધોરણ : | 8 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 12 | કેટલીક કુદરતી ઘટનાઓ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વીજભારનો SI એકમ કયો છે?

#2. આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ P શું બતાવે છે?
#3. સમાન વીજભાર ધરાવતા બે પદાર્થોને એકબીજાની નજીક લાવતા શું જોવા મળે છે?
#4. ગાજવીજ સાથે તોફાન થતાં વાદળોની ઉપરની ધાર તરફ કયો વીજભાર જમા થાય છે?
#5. ભરતભાઇએ નવું મકાન બનાવ્યું છે, એ મકાનને વીજળીથી બચાવવું હોય તો તેમને કયા સાધનનો ઉપયોગ કરવા તમે સલાહ આપશો?
#6. નીચેનામાંથી કઈ ઘટના સુનામી માટે જવાબદાર નથી?
#7. પૃથ્વીના સૌથી બહારના પડને ક્યા નામે ઓળખવામાં આવે છે?
#8. જ્યારે વીજભારરહિત વસ્તુ B ને વીજભારીત વસ્તુ A ના સંપર્કમાં લાવતાં નીચેનામાંથી કઈ શક્યતા જોવા મળશે?
#9. ગાજવીજ સાથેના તોફાનો દરમિયાન વીજળીથી બચવા માટે ક્યા પગલાં લેવાં જોઈએ?
#10. ભૂકંપ થવાની શક્યતાવાળા વિસ્તારો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?
#11. નીચેનામાંથી ભારતનો ક્યો વિસ્તાર સિસ્મીક ઝોનમાં આવતો નથી?
#12. વીજળી અને તમારા કપડામાં થતા તણખા એ સમાન ઘટના છે એવું કયા વૈજ્ઞાનિકે બતાવ્યું?
#13. નીચેનામાંથી કઈ ઘટનાથી વૃક્ષો બળી જવાની શક્યતા રહેલી છે?
#14. 8.9 ની તીવ્રતાવાળા ભૂકંપ વિશે તમે શું કહી શકો?
#15. દરિયાની અંદર આવેલો ભૂકંપ કઇ ઘટના માટે જવાબદાર છે?
#16. વીજળીના થાંભલા પર તણખા વાયરની કઈ સ્થિતિમાં જોવા મળે છે?
#17. જ્યારે વીજભાર ગતિ કરતાં હોય છે ત્યારે તે શું ધારણ કરે છે?
#18. વીજળીની ઘટના દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યા સલામત છે?
#19. પૃથ્વીની પ્લેટોના હલનચલનથી કઇ ઘટના સર્જાય છે?
#20. નીચેનામાંથી ભારતના ક્યા વિસ્તાર સિસ્મીક ઝોનમાં આવે છે?
#21. ભૂકંપના કારણે નીચેનામાંથી કઈ ઘટનાઓ બની શકે છે? (1) સુનામી (2) ભૂસ્ખલન (3) પૂર (4) વીજળી
#22. કોઇપણ વસ્તુ વીજભાર ધરાવે છે કે નહી તેની પરખ કરવા માટે વપરાતા સાધનનું નામ જણાવો.
#23. વિદ્યુતપ્રવાહ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પસાર થવા માટે બે વસ્તુઓ નીચેનામાંથી શાના વડે જોડાયેલી હોવી જ જોઇએ?
#24. અસમાન વીજભાર વચ્ચે શું જોવા મળશે?
#25. પૃથ્વીની ધ્રુજારીને કયા નામે ઓળખવામાં આવે છે?
#26. ગાજવીજ સાથેના તોફાનો દરમિયાન તમારે વીજળીથી બચવા માટે શું કરવું જોઇએ?
#27. બેન્જામિન ફ્રેન્કલીનએ વીજળીની સમજ કઈ સાલમાં આપી?
#28. રબરને રૂવાટી સાથે ઘસવાથી રબર પર શું અસર થાય છે?
#29. વીજળી ઉત્પન્ન થવાનું સાચુ કારણ ક્યુ છે?
#30. વીજભારો વચ્ચે થતી આંતર ક્રિયાને પરિણામે કઈ ઘટના ઉદભવે છે?
#31. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે?
#32. ગાજવીજ સાથેના તોફાનમાં વાદળોની નીચેની ધાર પર કયો વીજભાર જોવા મળે છે?
#33. વીજળીની ઘટના દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યા સુરક્ષિત નથી?
#34. જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે ક્યો વીજભાર ધરાવે છે?
#35. નીચેના વિધાનો માટે તમારો મત જણાવો. (1) કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને અપાકર્ષે છે. (2) વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવે છે.
#36. બે વીજભારીત વસ્તુઓને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેના માટે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
#37. નીચેનામાંથી ક્યા વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા નહિવત છે?
#38. ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ નીચેનામાંથી શું માપવા માટે થાય છે?
#39. સૌપ્રથમ વીજળી વાહકો ક્યા વૈજ્ઞાનિકે સ્થાપિત કર્યા હતા?
#40. નીચેનામાંથી ક્યા પ્રકારનો ગુંદર તણખા ઉત્પન્ન કરે છે?
Also Play Quiz :
ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz




