ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 8 Science Unit 7 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 8 Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 8 Science Chapter 7 Mcq Quiz, Std 8 Science Chapter 7 Mcq Test, Std 8 Science Chapter 7 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 7કિશોરાવસ્થા તરફ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જન્મથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, શરીરમાં જોવા મળતી આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે?

#2. સામાન્ય રીતે સ્ત્રીમાં ‘ફલન અવધિ’ કેટલા વર્ષથી શરૂ થઈ શકે છે?

#3. નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ મગજ સાથે જોડાયેલ છે?

#4. તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

#5. ‘તરુણાવસ્થા’ નો સમયગાળો કયાં સુધીનો હોય છે?

#6. પાણીમાં ‘આયોડિન’ ની ઊણપથી જલીય સજીવ પર શું અસર થાય છે?

#7. વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ તેમજ ઋતુસ્ત્રાવ માટે અયોગ્ય વિધાન અલગ તારવો.

#8. છોકરાઓમાં યૌવનારંભની સાથે જ………… માં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.

#9. યૌવનારંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યા છે?

#10. નીચે આપેલા વિધાનો અને કારણો માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો. વિધાન : પ્રસ્વેદ ગ્રંથિ, તૈલ ગ્રંથિ અને લાળ ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ કહે છે. કારણ : આ ગ્રંથિઓ પોતાનો સ્રાવ સીધા રૂધિર પ્રવાહમાં કરે છે.

#11. નીચેનામાંથી ક્યું તત્વ રૂધિરના નિર્માણ માટે જવાબદાર છે?

#12. તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય છે, આ બદલાવ ……. તરીકે ઓળખાય છે.

#13. શરીરની ઊંચાઈ અને વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે?

#14. અફલિત અંડકોષમાં…………. લીંગી રંગસૂત્ર આવેલા હોય છે.

#15. ‘ગોઈટર’ નો રોગ ક્યા તત્વની ઉણપથી થાય છે?

#16. ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે?

#17. ન જન્મેલા શિશુની જાતિનો આધાર એ ફલિતાંડમાં રહેલ……… પર છે.

#18. ‘માદા અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?

#19. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?

#20. શુક્રકોષમાં ……. પ્રકારના લિંગી સૂત્રો આવેલા હોય છે.

#21. તરુણોમાં પ્રજનન પરિપકવતાની સાથે જ યૌવનારંભ શરૂઆત થઈ જાય છે, જેને ……….. કહેવાય છે.

#22. આપેલ આકૃતિમાં નિર્દેશિત P અને Q અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન માટે સાચો વિકલ્પ અનુક્રમે કયો છે?

#23. ‘ગોઈટર’ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે ?

#24. યૌવનારંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યા છે?

#25. આપેલ આકૃતિમાં લિંગ નિશ્વયન પરથી રંગસૂત્રો મુજબ જાતિ જણાવો.

#26. માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે …….

#27. અંડપિંડમાં અંડકોષ અને શુક્રપિંડમાં શુક્રકોષના પરિપકવતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે?

#28. નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી ‘ચીકણાં તૈલી’ જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે?

#29. રંગસૂત્રો પ્રત્યેક કોષના……………માં આવેલા હોય છે.

#30. સ્ત્રીઓમાં ‘પ્રજનન કાળ ની અવધિ’…………..સુધીની હોય છે.

#31. ‘તરુણાવસ્થા’ માટે નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. (1) “તરુણાવસ્થા વ્યકતિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે.” (2) “આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે.” (3) “અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે.” (4) “માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપકવતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે.”

#32. ‘નર અંતઃસ્ત્રાવ’ તરીકે નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ જાણીતો છે?

#33. HIV વાઈરસથી કયો રોગ થાય છે?

#34. છોકરીઓમાં યૌવનારંભની સાથે જ ………. માં માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે.

#35. મધુપ્રમેહ (ડાયાબિટીસ) નામનો રોગ ક્યા અંતઃસ્ત્રાવના ઊણપથી ઉત્પન્ન થાય છે?

#36. યૌવનારંભમાં ‘વોઈસ બોક્સ’ નો વિકાસ થાય છે, જે સામાન્ય રીતે……….તરીકે ઓળખાય છે.

#37. HIV જેવા વાઈરસ માટે ક્યું વિધાન ખોટું છે?

#38. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભથી સામાન્ય રીતે……………સુધી ચાલ્યા કરે છે.

#39. છોકરાઓમાં તરુણાવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે ક્યો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?

#40. કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે?

#41. AIDS (એઈડ્સ) એ કયા પ્રકારના સૂક્ષ્મજીવોથી થતો રોગ છે?

#42. સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે, જેને……………કહે છે.

#43. સ્ત્રીઓમાં ‘રજો સ્ત્રાવ’ મહિનામાં કેટલીવાર થાય છે?

#44. પુરૂષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે………….સુધી ચાલ્યા કરે છે.

#45. ‘અંતઃ સ્ત્રાવો’ માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો.

#46. સ્ત્રીઓમાં ‘રજો નિવૃત્તિ’ લગભગ ………. વર્ષની ઉંમરે થાય છે.

#47. નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે?

#48. નીચેના ખોરાકના સમૂહમાંથી ‘સમતોલ આહાર’ સમૂહને અલગ તારવો.

#49. ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે?

#50. કીટકોનું લારવામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ………. કહે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top