
ધોરણ 8 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 8 Science Unit 8 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 8 Science Chapter 8 Mcq Quiz, Std 8 Science Chapter 8 Mcq Test, Std 8 Science Chapter 8 Mcq Question.
| ધોરણ : | 8 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 8 | બળ અને દબાણ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકી સાથે એક સરખા વ્યાસવાળી ચાર ટ્યૂબ M, N, 0 અને P પાસે લગાડેલ છે. કઈ ટ્યૂબમાંથી પાણી એક સરખા દબાણથી બહાર વહેવા લાગશે?
#2. કોને સંપર્ક બળ પણ કહે છે?
#3. વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના……….
#4. જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ……
#5. બળ લાગવા માટે ઓછામાં ઓછા…………પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ.
#6. પદાર્થ પર પરસ્પર વિરૂદ્ધ દિશામાં લાગતાં બે બળોનું પરિણામી બળ એ બંને બળોના…………જેટલું હોય છે.
#7. દબાણ = ……………………
#8. આપણી આસપાસના હવાના આવરણને શું કહે છે?
#9. જો બે બળો પદાર્થની એક જ દિશામાં લાગતાં હોય, તો પરિણામી બળ……………
#10. નીચેનામાંથી ક્યું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?
#11. લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે કયું બળ વપરાય છે?
#12. ક્યું બળ રોલિંગ ગતિ કરતાં બોલને સ્થિર કરે છે?

#13. એક ઇંટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલ છે, તો ટેબલ પર ઇંટ દ્વારા લાગતું દબાણ………
#14. મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તો ત્યાં કેવા પ્રકારનું બળ લાગતું હશે?
#15. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લોખંડના ટુકડા પર કયું બળ લાગે છે?
#16. એક વીજભારીત પદાર્થ દ્વારા બીજા વીજભારીત કે વીજભાર રહીત પદાર્થ પર લાગતા બળને શું કહે છે?

#17. હોડીને હલેસા મારવાનું બંધ કરતા થોડે દૂર જઈને તે………… ને લીધે સ્થિર થાય છે.
#18. બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે શાની જરૂર પડે છે?
#19. કઈ રાશિ વડે આપણે નક્કી કરીએ છીએ કે આપેલ બે પદાર્થોમાંથી ક્યો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે?
#20. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે?
#21. સાચું વિધાન ક્યુ છે?
#22. એવી કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા બદલો છો?
#23. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને…….
#24. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાં પર ……… લગાડવું પડે છે.
#25. શ્વેતા સાઈકલ ચલાવતી વખતે પેડલ પર જે બળ લગાવે છે, તે બળને………. કહે છે.
#26. શું પ્રવાહી ઊર્ધ્વદિશામાં દબાણ લગાડે છે?
#27. વાતાવરણનું દબાણ ઓછું ક્યાં હોય છે? 1. ઊંચા પર્વતની ટોચ પર 2. જમીન પર
#28. 5m²ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 50 N બળ લાગે છે, તો દબાણ કેટલું લાગતું હશે?
#29. એક નાનું સાધન તેની આસપાસ મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે છે, તો અહીં ક્યું બળ હાજર છે?
#30. બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો……… ને કારણે અને હવાના……… ને કારણે હોય છે.
#31. જે બળ હંમેશાં ગતિ કરતા પદાર્થની ગતિનો અવરોધ કરે છે, તેને……….. કહે છે.
#32. ક્યું અસંપર્ક બળ છે?
#33. ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે?
#34. વસ્તુ પર બળ લાગે છે, તેનો અર્થ…..
#35. પાણીમાં ડૂબાડેલી નોઝલવાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે, તો ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ……… છે.
#36. દરિયાની અંદર 10m ઊંડાઈએ કે 20m ઊંડાઈએ કઈ જગ્યાએ દબાણ વધારે હશે ?
#37. સ્નાયુબળ એ કેવું બળ છે?
#38. ઘર્ષણબળ એ શું છે?
#39. વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના……….
#40. બળની અસર………….
Also Play Quiz :




