
ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 7 Science Unit 13 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 7 Science Chapter 13 Mcq Quiz, Std 7 Science Chapter 13 Mcq Test, Std 7 Science Chapter 13 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 13 | દૂષિત પાણીની વાર્તા |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે?
#2. ભૂગર્ભીય જળ માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે?
#3. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે?
#4. સુકાયેલ કાદવનો ઉપયોગ કયાં થાય છે?
#5. સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની…………પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે.
#6. નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સિવેઝમાં જોવા મળે છે?
#7. સિવેઝ…………………નું જટિલ મિશ્રણ છે.
#8. મન હોલ્સ એટલે………
#9. તમારા મતે નીચેનામાંથી કોઈપણ પાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે?
#10. તમે કોને દૂષિત પાણી કહેશો?
#11. બઘા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોચેં તે પહેલા દૂર કરવા એટલે.…………….પદ્ધતિ.
#12. શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો?
#13. કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?
#14. સિવેઝમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે?
#15. પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?
#16. દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે?
#17. મન હોલ્સ એટલે………
#18. કયું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે?
#19. કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?
#20. પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરશો?
#21. કયા શબ્દનો અર્થ ગંદું અને અસુરક્ષિત થાય છે?
#22. ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે?
#23. આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?
#24. કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?
#25. સિવેઝ એ…………..કચરો છે.
#26. નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી કયું છે?
#27. રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ?
#28. નીચેનામાંથી વિધાન ખોટું છે? વિધાન 1 : પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહિ. વિધાન 2 : સારવાર ન પામેલ મળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.
#29. આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?

#30. આપેલ પ્રતીકના નીચે કયું સૂત્ર લખેલ છે?
#31. દૂષિત પાણી કયાં જોવા મળે છે?
#32. તમારા ઘરે તમે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ નહીં કરો?
#33. કયો સિવેઝ ઘટક કૉલેરા અને ટાઈફોઈડ રોગ માટે જવાબદાર છે?
#34. કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે?
#35. કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે?
#36. કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?
#37. દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે?
#38. નીચેના પૈકી કયું કારણ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી?
#39. પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?
#40. શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો?
Also Play Quiz :
ધોરણ 7 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz




