
ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 7 Science Unit 8 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 7 Science Chapter 8 Mcq Quiz, Std 7 Science Chapter 8 Mcq Test, Std 7 Science Chapter 8 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 8 | વનસ્પતિમાં પ્રજનન |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મૉસ : બીજાણુ :: હંસરાજ: ..……….…

#2. આપેલ આકૃતિ શાની છે?
#3. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે, તો વનસ્પતિમાં પ્રજનનની રીત કઈ છે?

#4. આપેલી આકૃતિ શેની છે?

#5. નીચે પૈકી કઈ આકૃતિ બીજાણુસર્જન દર્શાવે છે?
#6. યીસ્ટ : એકકોષી : બહુગુણન :: જામફળી : બહુકોષી :…………
#7. નેફ્રોલેપિસ: બીજાણુસર્જન :: સ્પાયરોગાયરા :…………………
#8. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે…….
#9. રોમમય બીજ ધરાવતી વનસ્પતિ ઓળખો.
#10. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?
#11. પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : ………….

#12. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે?

#13. આપેલ આકૃતિ શાની છે?
#14. બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે?
#15. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?
#16. પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : ………….
#17. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ………..કહે છે.

#18. આપેલ આકૃતિ શાની છે?
#19. ફળ ઝટકાથી ફૂટે અને બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય, આ પ્રકારે બીજનો ફેલાવો કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
#20. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ?

#21. આપેલી આકૃતિ શેની છે?
#22. સરસવ: પેરુનિયા :: મકાઈ :……………
#23. પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?
#24. બૂઝોએ જોયું કે તેના બગીચામાં ઉગેલી કોઈ એક વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. આમ દરેક છૂટો પડેલો ભાગ એક નવા છોડનું સર્જન કરે છે, તો આ છોડ કયો હશે?
#25. ટામેટું : માંસલફળ :: બદામ :…………
#26. બૂઝોએ બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા હશે?
#27. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?
#28. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે…….
#29. અલગ પડતું પસંદ કરો.

#30. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય?
#31. જાસૂદ : દ્વિલિંગી પુષ્પ :: મકાઈ :…………….
#32. નીરૂએ બગીચામાં રમતાં રમતાં જોયું કે કોઈ વનસ્પતિનું બીજ પવન સાથે હવામાં ઉડીને દૂર સુધી ગયુ, તો તે બીજ બગીચામાંની કઈ વનસ્પતિનું હશે?
#33. પરાગરજ હલકી હોવાનો ફાયદો શો છે?
#34. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને………………કહે છે.
#35. ફલન બાદ અંડાશય …….…..માં પરિણમે છે.
#36. પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?

#37. આપેલ આકૃતિ શાની છે?
#38. કાજલે બીજાણુસર્જન કરતી વનસ્પતિ વાવવી છે, તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ પસંદ કરવી જોઈએ?

#39. આપેલ આકૃતિ શાની છે?
#40. અલગ પડતું પસંદ કરો.
Also Play Quiz :




