
ધોરણ 7 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 7 Science Unit 2 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 7 Science Chapter 2 Mcq Quiz, Std 7 Science Chapter 2 Mcq Test, Std 7 Science Chapter 2 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 2 | પ્રાણીઓમાં પોષણ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. યકૃત ઉદરમાં કઈ બાજુએ આવેલ હોય છે ?
#2. નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે?
#3. અનુક્રમે નાના આંતરડાની અને મોટા આંતરડાની લંબાઈ જણાવો.
#4. હર્ષદ ભૂલથી કડવા લીમડાના પર્ણ ખાઈ ગયો તો તેનો સ્વાદ જીભના કયા ભાગ પર પરખાશે ?
#5. કોકિલા દાતણ ને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે, તો તેણે અનુક્રમે કયા કયા દાંતનો ઉપયોગ કર્યો હશે ?
#6. નીચેનામાંથી કયો પાચનક્રિયા નો ભાગ નથી ?
#7. ધેર્યાના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઇ ચૂકી છે તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે?
#8. નીચેનામાંથી કોને દાંત હોતા નથી ?
#9. સ્વાદ કલિકાઓ…………….. પર આવેલી હોય છે ?
#10. સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરીયાત રહે છે ?
#11. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે ?
#12. તમે સફરજનના ટુકડા ને બચકું ભરવા માટે ક્યાં દાંતનો ઉપયોગ કરશો ?
#13. તારામાછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવરિત હોય છે?
#14. નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે?
#15. નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે?
#16. ચરબી : ફેટી એસિડ :: પ્રોટીન : …………..
#17. મનુષ્યના પાચનતંત્ર માં પાણી નું શોષણ કયાં અંગમાં થાય છે ?
#18. દર્દી ને ઝાડા થયા હોય તો કંઈ પ્રાથમિક સારવાર આપી શકાય ? 1. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ખાંડ ઓગાળીને આપવું. 2. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું ઓગાળીને આપવું. 3. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને આપવું.
#19. નાના આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે ?
#20. કાવ્યા બગીચામાં પુષ્પ પરથી એક સજીવને પુષ્પરસ ચૂસતા જુએ છે તો તે નીચેનામાંથી કયો સજીવ હોઇ શકે?
#21. મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?
#22. જઠર નો આકાર અંગ્રેજી ના કયા અક્ષર જેવો છે ?
#23. શિક્ષકે ગોપીના દાંત ચકાસતા તેમાં સડો જોવા મળ્યો, તો ગોપીએ આહારમાં શાનો વધુ ઉપયોગ કર્યો હશે ?
#24. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
#25. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે ?
#26. ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય?
#27. હું મનુષ્યના પાચનતંત્ર માં આવેલો સૌથી લાંબો અવયવ છું.
#28. પિત્તરસ ક્યા ઘટક નું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ?
#29. બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક………….માં સંગ્રહ પામે છે.
#30. દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે ?
#31. આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાતણ કરવું જોઈએ ?
#32. નીચે પૈકી કયા સજીવમાં ખોટા પગ આવેલા હોય છે ?
#33. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય?
#34. અમીબા માં ખોરાકનું પાચન શામાં થાય છે ?
#35. નીચેનામાંથી કયા અવયવમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે ?
#36. નીચે આપેલ પૈકી દાંત સ્વચ્છ કરવા શાનો ઉપયોગ કરી શકાય ?
#37. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે ?
#38. જીભના સ્વાદ પારખવા ગુણને આધારે જીભના અગ્રથી પશ્ચ ભાગ તરફ જતા સ્વાદનો સાચો ક્રમ કયો છે ?
#39. નીચે આપેલ પૈકી ક્યું પ્રાણી વાગોળનાર નથી ?
#40. ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે ?
Also Play Quiz :




