
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 7 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 17 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 7 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 17 | જાતિગત ભિન્નતા |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
#2. કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી?
#3. ભારતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
#4. અંગ્રેજ સરકાર સામે ગાંધીબાપુના નેતૃત્વ હેઠળ થયેલાં વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી?
#5. નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતાં?
#6. કોની સાથે દેશભરની મહિલાઓ ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી?
#7. કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે?
#8. ભારતમાં ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#9. ભારતમાં ઈ. સ. 1951માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#10. આપણા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં?
#11. વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે?
#12. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?
#13. ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું?
#14. ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી થાય છે?
#15. ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું?
#16. નીચેના પૈકી કઈ બાબતમાં મહિલાઓની સંખ્યા ઓછી છે?
#17. નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તીકરણ માટે મહત્ત્વની છે?
#18. ભારતમાં ઈ. સ. 2011માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#19. ભારતમાં કેટલાં વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે?
#20. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
#21. ગુજરાતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
#22. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ બન્યાં હતાં?
#23. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
#24. મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે?
#25. ભારતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?
#26. ભારતમાં ઈ. સ. 2001માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#27. ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા-કેળવણી માટેના ઍમ્બેસેડર તરીકે પસંદગી કરી છે?
#28. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
#29. મુખ્યત્વે ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ શાના માટે આંદોલન કરે છે?
#30. સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું?
#31. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
#32. કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે?
#33. નીચેના પૈકી કયા મહિલા ખેલાડીએ કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો?
#34. હાલના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારીની સાથે બીજી કઈ જવાબદારી નિભાવે છે?
#35. વિશ્વમાં વસ્તીની દષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે?
#36. ભારતમાં પ્રથમ વસ્તીગણતરી કઈ સાલમાં થઈ હતી?
#37. મકાનને ‘ઘર’ બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે?
#38. ભારતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?
#39. શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય?
#40. ગુજરાતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz




