ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 7 Social Science Unit 9 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 7 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9અઢારમી સદીના રાજકીય શાસકો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?

#2. ઈરાનનો નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?

#3. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?

#4. બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?

#5. શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?

#6. તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?

#7. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

#8. નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?

#9. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?

#10. ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?

#11. નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?

#12. કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?

#13. નીચેના પૈકી ક્યું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?

#14. મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

#15. જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?

#16. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

#17. બે સૈયદ ભાઈઓએ ફરૂખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?

#18. છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?

#19. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?

#20. બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

#21. ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?

#22. ઈ. સ. 1707માં નીચેનામાંથી કયો મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

#23. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

#24. દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?

#25. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

#26. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?

#27. પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?

#28. કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?

#29. ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?

#30. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?

#31. નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?

#32. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

#33. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?

#34. મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?

#35. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?

#36. ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?

#37. કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?

#38. ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?

#39. અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?

#40. ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?

#41. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

#42. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?

#43. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?

#44. કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?

#45. મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?

#46. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

#47. નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?

#48. પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?

#49. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

#50. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

#51. શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?

#52. નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?

#53. નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?

#54. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

#55. ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?

#56. પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?

#57. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?

#58. રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?

#59. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?

#60. રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top