ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 7 Social Science Unit 7 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 7 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 7ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

#2. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

#3. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

#4. ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?

#5. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા.આ સંતનું નામ શું હતું?

#6. કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?

#7. ક્યા સંતો શૈવ હતા?

#8. નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?

#9. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

#10. રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

#11. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#12. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#13. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

#14. શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

#15. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

#16. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?

#17. પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

#18. કબીર કયો વ્યવસાય કરતા હતા?

#19. ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?

#20. રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?

#21. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?

#22. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?

#23. આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

#24. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?

#25. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

#26. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

#27. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

#28. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?

#29. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

#30. મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું…રે… ઉપરની રચના કયા સંતની છે?

#31. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?

#32. ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

#33. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?

#34. નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

#35. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?

#36. શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

#37. ક્યા સંતો શૈવ હતા?

#38. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?

#39. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?

#40. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?

#41. ‘રામચરિતમાનસ’ ગ્રંથની રચના કોણે કરી છે?

#42. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?

#43. ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?

#44. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

#45. કયા સંતો વૈષ્ણવ હતા?

#46. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?

#47. કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?

#48. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

#49. સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?

#50. નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?

#51. નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?

#52. ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?

#53. સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?

#54. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?

#55. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?

#56. એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?

#57. સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?

#58. સંતો શાના વિરોધી હતા?

#59. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?

#60. ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ : 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top