ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 4 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?

#2. ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?

#3. ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે?

#4. નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે?

#5. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?

#6. ક્યાં મુઘલ બાદશાહના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી?

#7. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે?

#8. ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે?

#9. ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?

#10. સોમનાથ મંદિર વેરાવળ પાસે ક્યા સ્થળે આવેલું છે?

#11. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે?

#12. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?

#13. દેવગિરિ (દોલતાબાદ)ના પંડિત સારંગદેવે કયો સંગીતગ્રંથ લખ્યો હતો?

#14. અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?

#15. નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?

#16. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે?

#17. ગુજરાતમાં હોજ-એ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે?

#18. ક્યું મંદિર ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે?

#19. ગુજરાતમાં અડી-કડી વાવ ક્યાં આવેલી છે?

#20. કવાલીની શોધ કોણે કરી હતી?

#21. કેટલાક ઇતિહાસકારોના મતે સિદ્ધપુરનો રુદ્રમહાલય કેટલા માળનો હોવો જોઈએ?

#22. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે?

#23. ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે?

#24. કોના કહેવાથી સિદ્ધરાજે ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં?

#25. સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

#26. મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું?

#27. ક્યા મુઘલ બાદશાહના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો?

#28. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે?

#29. શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણમંદિર ક્યા શહેરમાં આવેલું છે?

#30. સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?

#31. ગુજરાતમાં જામનગર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?

#32. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે?

#33. લાલ કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે?

#34. મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?

#35. ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?

#36. જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું?

#37. કયા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?

#38. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

#39. અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી?

#40. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા :…………..સૂર્યમંદિર

#41. રાણીની વાવ કેટલા માળની છે?

#42. સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું?

#43. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?

#44. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?

#45. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?

#46. અમદાવાદના ક્યા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે?

#47. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?

#48. સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

#49. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

#50. પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના કયા ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 3

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top