ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5 । Bharat No Itihas Mcq Quiz

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતનો ઇતિહાસ
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. “ભારતીય નવજાગૃતિના પિતા’’ તરીકે કોણ ઓળખાય છે?

#2. 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન કયાં યોજાયું હતું?

#3. ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે?

#4. સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?

#5. નીચેના પૈકી કોને બ્રિટીશ સરકારે ઈન્ડીયન સીવીલ સર્વીસ માંથી બરતરફ કરવામાં આવેલ હતા?

#6. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?

#7. હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?

#8. ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા?

#9. નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે?

#10. ‘An introduction of the dream Land’ ના લેખક કોણ છે?

#11. ‘હિંદ છોડો’ ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું?

#12. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે?

#13. કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં?

#14. ‘કાયમી જમાબંધી’ નો જનક કોણ હતો?

#15. મોગલ સામ્રાજયમાં “Gate of Makka” તરીકે કયું બંદર જાણીતું હતું?

#16. ભારતની સ્વતંત્રતા બાદ “પ્રીવી પર્સ (Privy Purse)” કોની સાથે સંકળાયેલ હતા?

#17. નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં?

#18. પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી?

#19. નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?

#20. દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં ગામે થયો હતો?

#21. Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?

#22. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા?

#23. હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું?

#24. ક્યા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી?

#25. વૈદયુગમાં નીચે પૈકી ક્યું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું?

#26. “India has to unite and conquer the whole world once again with it’s might’’ આ વાકય કોનું છે?

#27. ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’’ની સમજૂતી કરવામાં આવી છે?

#28. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી?

#29. ભારતમાં પહેલુ નિર્મીત “ભારત માતા મંદિર” કયા સ્થળે આવેલ છે?

#30. કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાઈ છે?

#31. અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો?

#32. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?

#33. કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું?

#34. 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

#35. ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીતના લેખક કોણ હતા?

#36. વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે?

#37. દ્રવિડકુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે?

#38. હિંદ સ્વરાજ – ઈન્ડિયન હોમરૂલ ના લેખક કોણ છે?

#39. નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘‘ICS’’ તરીકે પ્રખ્યાત થયેલ હતી.

#40. સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે ‘યુદ્ધ કેદીઓ’ને ‘આઝાદ હિન્દ ફોઝ’માં સામેલ કરી શકાયેલ હતા?

#41. બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી?

#42. “અષ્ટ પ્રધાન મંડળ’’ કોના સમયમાં કાર્યાન્વિત હતું?

#43. બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?

#44. ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?

#45. બૌદ્ધ સાહિત્યની ભાષા………..છે.

#46. ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો?

#47. મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા?

#48. ‘‘કરેંગે યા મરેંગે’’ સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?

#49. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા?

#50. મોગલ બાદશાહ બાબરે “તુઝકે બાબરી’’ નામની પોતાની આત્માકથા કઈ ભાષામાં લખી હતી?

Previous
Finish


નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

GPSC પરીક્ષા – GPSC Exam

શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test

ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam

GSET પરીક્ષા – Gujarat State Eligibility Test

ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector

અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam

સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam

હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test

ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam

તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam

જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam

મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam

નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam

વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6


Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top