
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 10, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 10 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. (484) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચ દર્શાવેલ ક્યા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે? (1) વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ (2) જાહેર વ્યવસ્થા (3) બદનક્ષી (4) અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
#2. બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે?
#3. યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે?
#4. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
#5. ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે?
#6. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યા વર્ષમાં થયેલી હતી?
#7. ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો?
#8. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?
#9. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
#10. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી?
#11. કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સર્તકતા આયુકત અને અન્ય સર્તકતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે?
#12. …………….ને મૂળભૂત હક…………ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.
#13. કોઈપણ રાજયમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંધીય કેબીનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજયમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે?
#14. ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે?
#15. સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે?
#16. ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી……….વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.
#17. અમુક સંજોગોમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ મળેલ છે?
#18. માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
#19. લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે?
#20. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે?
#21. રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
#22. કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે?
#23. ક્યા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં?
#24. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે?
#25. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે?
#26. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે?
#27. બંધારણીય ઈલાજનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?
#28. ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી?
#29. રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે?
#30. કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય?
#31. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે?
#32. બંધારણ દિન ક્યારે આવે છે?
#33. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?
#34. ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?
#35. ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે?
#36. રાજ્યપાલ “વાર્ષિક નાણાકીય પત્રક” રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#37. સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
#38. કેન્દ્રિય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી?
#39. રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની કઇ અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.
#40. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે?
#41. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ?
#42. સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?
#43. ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના ક્યા અધિનિયમ હેઠળ થઈ હતી?
#44. પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
#45. મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
#46. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ…………….જ હોવા જોઈએ.
#47. આમુખમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?
#48. કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?
#49. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે?
#50. માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11




