
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 11 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. રાજય, છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો?
#2. ‘એમિક્સ ક્યુરી’નો અર્થ શું થાય છે?
#3. જુવેનાઈલ જસ્ટીસ (કેર અન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે?
#4. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના ક્યા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે?
#5. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે?
#6. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે?
#7. PIL (પી.આઈ.એલ.) શું છે?
#8. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં ક્યા આર્ટીકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે?
#9. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?
#10. રાજકીય હકોમા ક્યા અધિકારોનો સમાવેશ થાય છે?
#11. ક્યા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે?
#12. નામ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
#13. “સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનાં રીપોર્ટ માન.રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવાની’” જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?
#14. હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે?
#15. સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બન્ને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે?
#16. રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?
#17. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
#18. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંબ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#19. ‘NITI’ આયોગનું સંપૂર્ણ નામ શું છે?
#20. સંવિધાનના આર્ટીકલ 40 (Article-40) માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે?
#21. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ……………..માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.
#22. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ – 51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો?
#23. 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો?
#24. 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા?
#25. રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો?
#26. નાણા બીલ (Money Bill) કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે?
#27. ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને ક્યા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલી છે?
#28. રાજ્યસભાનાં સદસ્યની મુદ્દત કેટલી હોય છે?
#29. “એમિક્સ ક્યુરી”નો અર્થ શું થાય છે?
#30. રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ “અનુચ્છેદ-43બ” વર્ષ 2011 માં ઉમેરવામાં આવેલ છે કે રાજયો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે?
#31. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે?
#32. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા?
#33. કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય?
#34. રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે?
#35. ચૂંટણી દરમ્યાન પ્રતીકની ફાળવણી કોણ કરે છે?
#36. મા.ગર્વનરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે?
#37. જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?
#38. બંધારણના આમુખમાં ક્યો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો?
#39. ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે?
#40. ‘નાગરિકત્વ’ની સમજૂતી ભારતના બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?
#41. બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે?
#42. મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે?
#43. “ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી’ આ જોગવાઈ બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#44. લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’………………….સાથે સરખાવ્યા છે.
#45. બંધારણમાં કેટલી અનુસૂચિઓ (Schedules) આમેજ કરવામાં આવેલી છે?
#46. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું?
#47. ભારતમાં બંધારણમાં “મૂળભૂત અધિકારો”નું તત્વ ક્યા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે?
#48. સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજુ કરી શકાતું નથી?
#49. ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?
#50. “ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ’ આ બાબત ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 10
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12




