
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 7, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 7 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?
#2. “માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત” અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#3. “ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી?
#4. કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી ક્યા સ્થળે પ્રવેશ રોકી શકાય છે?
#5. હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે? (વર્ષ : 2024)
#6. ‘સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે’ આ બાબત બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવેલ છે?
#7. અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
#8. એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે?
#9. રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે?
#10. ‘ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે’ – આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ?
#11. નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે?
#12. ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?
#13. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?
#14. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે?
#15. માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્દઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#16. નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે?
#17. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#18. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે?
#19. પાર્લામેન્ટના બન્ને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે?
#20. ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય?
#21. બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે?
#22. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?
#23. ‘લોક સેવા આયોગ’ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે?
#24. “ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?
#25. માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?
#26. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે?
#27. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી?
#28. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે?
#29. નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે?
#30. લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?
#31. સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવેલી છે?
#32. “ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ” એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?
#33. સાચું વિધાન પસંદ કરો. 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 2. ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય.
#34. “મૂળભૂત ફરજો” ની જોગવાઈઓ કોને લાગુ પડે છે?
#35. લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
#36. સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે?
#37. ‘Transforming India’ lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?
#38. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે?
#39. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?
#40. જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે………..
#41. “જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો” એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે?
#42. નીચેના પૈકી ક્યા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું? 1. બેરૂબારી યુનિયન 2. કેશવાનંદ ભારતી 3. એલઆઈસી ઓફ ઈન્ડિયા
#43. પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે?
#44. ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?
#45. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજયને ફાળવવામાં આવેલી છે?
#46. કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી?
#47. સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશનર કાર્યાન્વિત છે?
#48. નીચેની બાબતો બંધારણના ક્યા સુધારાને કારણે અમલી બનેલ છે. (1) ત્રિસ્તરીય માળખું ઊભું કરવું. (2) ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી (3) દર 5 વર્ષે ચૂંટણી (4) જિલ્લા આયોજન સમિતિની રચના કરવી
#49. લોકસભાની ચુંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#50. અનુસૂચિત આદિજાતિઓ માટે “અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ” ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




