ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 6 । Bharat Nu Bandharan Mcq Quiz

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 6
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 6

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 6, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતનું બંધારણ
ક્વિઝ નંબર6
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે?

#2. બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહી અને હોય તો કઈ કલમમાં છે?

#3. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે?

#4. રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે?

#5. કૉમ્ટ્રોલર અને ઑડીટર જનરલ હિસાબો સંબંધનો રાજય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે?

#6. મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે?

#7. “રાજય સેવા આયોગ” ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

#8. બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

#9. જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે?

#10. કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે?

#11. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે?

#12. ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ ક્યા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે?

#13. રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે…………….% સીટો અનામત રાખવામાં આવે છે.

#14. રાજયસેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે?

#15. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે?

#16. 1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ?

#17. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?

#18. ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?

#19. 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઇ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ – 45 માં દર્શાવેલ છે, તે જોગવાઇ કઇ તારીખથી અમલમાં આવેલ છે?

#20. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે?

#21. બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે?

#22. માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે?

#23. ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી?

#24. ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે?

#25. ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે?

#26. ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

#27. મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

#28. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ ક્યાં કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા?

#29. હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે?

#30. સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક………….

#31. ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા?

#32. ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે?

#33. ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે?

#34. રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો?

#35. એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે?

#36. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો?

#37. ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે?

#38. લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે?

#39. બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

#40. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી?

#41. અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે?

#42. ભારતીય બંધરણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે?

#43. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજ દર્શાવી છે?

#44. કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી?

#45. ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું?

#46. બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે?

#47. ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

#48. કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે?

#49. ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે?

#50. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 5

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 7

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top