
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 2, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 2 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના………..અનુચ્છેદમાં દર્શાવેલ છે.
#2. ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે?
#3. ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે?
#4. ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે?
#5. નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ….
#6. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે?
#7. ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે?
#8. સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#9. નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે?
#10. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઇ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે?
#11. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
#12. ભારત દેશના બંધારણીય વડા કોણ છે?
#13. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે?
#14. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી?
#15. જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
#16. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?
#17. અનુસૂચિત જનજાતિ (ST) નો દરરજો.
#18. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી…..
#19. નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે?
#20. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે?
#21. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#22. જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે?
#23. ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી?
#24. વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?
#25. ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે?
#26. સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી……….. ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.
#27. બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે?
#28. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય કેટલી છે?
#29. નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે?
#30. અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે?
#31. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે?
#32. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે?
#33. રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે?
#34. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે?
#35. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો?
#36. લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા……થી વધુ ન હોવી જોઈએ.
#37. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી?
#38. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે?
#39. ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ…
#40. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે?
#41. એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે?
#42. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે?
#43. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે?
#44. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે?
#45. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?
#46. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે?
#47. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે?
#48. કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી?
#49. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે?
#50. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




