ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતની ભૂગોળ
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ભારતમાલા પ્રોજેક્ટ શું છે?

#2. જમ્મુ અને કાશ્મિરના ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ) નું નિર્માણ કરવામાં આવ્યું છે?

#3. ભારતની સૌથી લાંબી નદી કઈ?

#4. ક્યા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે?

#5. પ્લાયા (Playa)નું વૈકલ્પિક નામ જણાવો.

#6. ‘Menmecho Lake’ નામની પર્વતમાળા ક્યા રાજ્યમાં આવેલી છે?

#7. શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે?

#8. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે?

#9. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યા શરૂ કરવામાં આવ્યું હતું?

#10. લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે?

#11. ભારતમાં નીચેના પૈકી ક્યુ રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે?

#12. બનારસ શહેરનું જૂનું નામ શું?

#13. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે?

#14. 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે?

#15. વિષુવવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ કયા થાય છે?

#16. ભારતના ક્યા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી?

#17. ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે?

#18. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે?

#19. કાંપની જમીન શેના દ્વારા બને છે?

#20. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે?

#21. નીચેના પૈકી ક્યા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી?

#22. ભારતમાં નીચેના પૈકી ક્યું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે?

#23. સિન્ધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત…………………નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. (1) ચિનાબ (2) રાવિ (3) બિયાસ (4) સિંધુ (5) સતલજ (6) જેલમ

#24. નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

#25. 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ રાજ્યો ક્યા છે?

#26. ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે?

#27. સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે?

#28. નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી?

#29. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનાં દરમાં સૌથી વધુ ઘટાડો છે?

#30. ગ્રાન્ડ નાઈન (G9- Grand Nine) નીચેના પૈકી ક્યા પાકની જાત છે?

#31. નીચે પૈકી કઈ કેરીની જાત નથી?

#32. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?

#33. કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે?

#34. મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) – કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે?

#35. નીચે પૈકી ક્યું સરોવર જ્વાળામુખી સરોવરનું દૃષ્ટાંત છે?

#36. તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે?

#37. ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે.

#38. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો?

#39. નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઈઝેશન (NATMO) ક્યા આવેલ છે?

#40. પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન ક્યા રાજ્યમાં નોંધપાત્ર છે?

#41. ‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે?

#42. પુલિકટ સરોવર ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે?

#43. વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે?

#44. નીચેના પૈકીનો કર્યો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક મેળવે છે?

#45. રોહલા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે?

#46. નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે?

#47. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે?

#48. ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યા આવેલું છે?

#49. એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી ક્યા મહાસાગરનો છે?

#50. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 1

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top