
પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 2, Panchayati Raj Mcq Quiz, Gujarati Gk Quiz with Answers, Gujarat Gk Test Online, Gujarat Gk Test Online free, Girish Education Mcq Quiz, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે પંચાયતી રાજ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | પંચાયતી રાજ |
| ક્વિઝ નંબર | 2 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે?
#2. પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત ક્યા આર્ટીકલમાં દર્શાવવામાં આપેલી છે?
#3. ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે?
#4. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?
#5. ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે?
#6. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે?
#7. ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે?
#8. છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી?
#9. બ્રિટીશ રાજ્યના ક્યા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે?
#10. ગ્રામ પંચાયત ક્યો વેરો લાદી શકતી નથી?
#11. વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે?
#12. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે?
#13. નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં ક્યો હોદ્દો છે?
#14. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કુલ સંખ્યાના…………..ઓછી ન હોય તેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે.
#15. ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે?
#16. ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે?
#17. તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે?
#18. પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમા કરવામાં આવેલી છે?
#19. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે ‘ક્યા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું?
#20. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે?
#21. જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી?
#22. રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે?
#23. જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે?
#24. જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે?
#25. જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ?
#26. તાલુકા પંચાયતામાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય?
#27. ગ્રામ પંચાયતના સરપંચ ક્યા રાજ્યમાં ‘ચેરપર્સન’ તરીકે આળખાય છે?
#28. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે?
#29. બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે?
#30. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે?
#31. પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે?
#32. આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો?
#33. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?
#34. ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ?
#35. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો?
#36. જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ?
#37. ગ્રાસભાના સભાસદો એટલે?
#38. પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે?
#39. તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યાં નામથી ઓળખાય છે?
#40. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
#41. જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે?
#42. ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યા રાજયથી થઈ હતી?
#43. લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે?
#44. પંચાયતીરાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું?
#45. પંચાયતી રાજનો ઉદ્દેશ્ય ક્યો છે?
#46. ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે?
#47. ગ્રામ પંચાયતના સભાસદો એટલે?
#48. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે?
#49. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે?
#50. તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




