
પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 3, Panchayati Raj Mcq Quiz, Gujarati Gk Quiz with Answers, Gujarat Gk Test Online, Gujarat Gk Test Online free, Girish Education Mcq Quiz, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે પંચાયતી રાજ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | પંચાયતી રાજ |
| ક્વિઝ નંબર | 3 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નાણાપંચની ભલામણ અનુસાર ક્યા પરિબળોને ધ્યાને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?
#2. જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે?
#3. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યું ફંડ સ્થાપવાનું હોય છે?
#4. વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય?
#5. “એકત્રિત ગામ” જાહેર કરવામાં આવે ત્યારે “સદરહુ તારીખ” ના કેટલા મહિનાની અંદર “એકત્રિત ગામ” ની પંચાયત રચવી જોઈએ?
#6. ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે?
#7. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે?
#8. ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે?
#9. તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ?
#10. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે?
#11. ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે?
#12. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં (Artical) માં છે?
#13. સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે?
#14. જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે?
#15. ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ક્યા નિયમમાં જણાવેલ છે?
#16. નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો.
#17. જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઇ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે?
#18. પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે?
#19. ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?
#20. મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?
#21. રાજયમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ(Artical) માં જણાવેલ છે?
#22. પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ(Artical)માં છે?
#23. નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઇ શકાતા નથી?
#24. ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે?
#25. ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે?
#26. દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે?
#27. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તો’ ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?
#28. તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ ક્યા અધિકારીને સોંપવામાં આવેલ છે?
#29. પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે?
#30. સામાન્ય રીતે રાજયપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલીમાં રાખવામાં આવે છે?
#31. જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે?
#32. ગુજરાત મૂલ્કી સેવા (રજા) નિયમો હેઠળ ‘રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર’ હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય?
#33. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે?
#34. પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?
#35. ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં ‘ફરજ’ની વ્યાખ્યા ક્યા પ્રકરણમાં આપેલી છે?
#36. ‘જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? (જમીન મહેસૂલ અધિનિયમ)
#37. ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે?
#38. ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે?
#39. ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે?
#40. ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ ક્યા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે?
#41. ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Article)માં આપવામાં આવેલી છે?
#42. નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ – 4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે?
#43. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે?
#44. મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે?
#45. ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે?
#46. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી?
#47. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તો’ ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?
#48. ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે?
#49. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ‘ગ્રામ ફંડ’ નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવેલી છે?
#50. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




